________________
પચીશમુ.] મનમેળાપીને મળવાની આતુર આકાંક્ષા. ૨૨૩ સવાભાવિક છે. જેઓ એકતિ આત્મજાગૃતિમાં ઉકત રહ્યા હોય છે, સગુણશિરોમણિ હોય છે, પારકા અ૫ ગુણને માટે પર્વત જે માનનારા ગુણાનુરાગી હોય છે, જેનું વર્તન અતિ વિશિષ્ટ હોય છે, તે “સંત” પુરૂષ કહેવાય છે અને તેવા મહાત્માઓ પાસેથી આવા પ્રશ્નના સીધા અને સાચા જવાબની આશા રાખવી એ તદ્દન સાથે હકીકત છે.
આનંદઘનજી મહારાજ તેટલા માટે હદયવાસનાનું ગાન કરતા બાલે છે હે સંત! તમે સારી રીતે જાણે છે કે વસ્તુત શુદ્ધ આત્મવરૂપ સાથે મારે અભેદ પ્રીતિ છે, તે મારામય છે અને મારા ખરા સ્નેહી તરીકે તે જ છે. કમનશીબે અત્યાર સુધી વહુસ્વરૂપથી તદ્દન અજાણ રહેલા હોવાથી હું મારા ખરા સ્નેહીને ઓળખી શક નહતે 'પણહવે તમારા મેળાપ પછી અને તમારા ઉપદેશશ્રવણ પછી મને જણવ્યું છે કે મારા ખરા સ્નેહી તે હજી દૂર રહ્યા છે અને માયા મમતા જેની સાથે હું વળગી રહ્યો હતે તે તે મારા વિરોધી છે. હવે જ્યારે રહીને ઓળખ્યા ત્યારે તે તેને મળવું જોઈએ, ત્યારે હવે આપ કૃપા કરીને કહે કે એ મારા સ્વરૂપ મિત્રને હું ક્યારે મળીશ? હે સંત પુરૂષ! તમે સારી રીતે જાણે છે કે જ્યાંસુધી પ્રાણુ પિતાના ખરા સગાઓને મળતું નથી ત્યાંસુધી તેને સ્થિરતા પ્રાપ્ત થતી નથી, તેના મનમાં ધીરજ રહેતી નથી અને તેને કાંઈ ગડતું નથી. તેવી જ રીતે આત્મા જ્યાંસુધી પિતાના ખરા (આત્મિક) સગાઓને મળતું નથી ત્યાંસુધી તેને સ્થિરતા આવતી નથી. સંસારની સ્થિતિઝાણું ધારણ કરવાપણું જ્યાંસુધી હોય ત્યાંસુધી એક સરખી સ્થિરતા કદિ આવતી નથી એ જાણીતી વાત છે. સ્થિરતા–વગુણુરમણુતારૂપ ચારિત્ર સિદ્ધદશામાં હોય છે, બાધકદશામાં શરૂઆતમાં તે હતું જ નથી અને પછી એ છે વધતે દરજજે પ્રાપ્ત થતું જાય છે, પણ જ્યારે ખરા સ્વજન મળે ત્યારે બહુ વધારે સારી રીતે ધીરજ મળ્યા કરે છે, તેઓ તરફનો એક જાતને મનને ટેકે મળે છે. ખરા સ્વજને કયા છે તે વિચારતાં આપણે નવમા પદમાં જેર્યું હતું કે એને મેળાપ જ દૂધમાં સાકર મળવા જે સુંદર સ્વાદીષ્ટ છે અને તેઓનાં નામામાં પ્રથમ નામ સમતાને ઘટે છે. તેની સાથે ક્ષતિ આદિ દશ ધમાં, ઈદ્રિયસંયમ,