________________
વીશમુ.] આનંદધનની અલક્ષ્ય જ્યોતિ.
૨૧૩ તે પછાડીને ફેકી દે, ઉડાડી નાખે, ઉખેડી નાખે. એ જન્મમરણરૂપ ઘરને પાયામાંથી જ ખેરી નાખે. હવે જ્યારે અનુભવપૂર્વક મમતાનું સ્વરૂપ સમજ્યા તે પછી તમે કેના ઉપર એટલી મમતા કરે છે? શામાટે કરે છે? તેનું પરિણામ શું થશે? એ સર્વ વિચારે. આ કાર્ય તમારે હવે કરવા ચગ્ય નથી. મમતારૂપ ઘરને ઉપર કહ્યું તેમ "ઉખેડીને ફેકી દે કે ફરીવાર તમને પીડા થાય નહિ તમે કેની ઉપર માયા મમતા કરે છે? શું તમારે 5 તેઓ છે? આ તમારાં ઘર, ઘરેણાં, વાડી, વજીફા એ તે અચેતન છે. તમે પોતે શુદ્ધ સનાતન Rાનત્રયીમય, આનંદસ્વરૂપ છે, તેને આવા માટી પથરાપર પ્રેમ-મમતા રાખવા એ ઉચિત છે? માટે મારી તે તમને ખાસ સલાહ છે કે તમે
જ્યારે હવે બરાબર સ્વરૂપ સમજ્યા છે ત્યારે એ મમતાના ઘરને જ ભાંગી નાખે, તેડી નાખે, ફેંકી નાખે. એ પ્રમાણે કરવામાં તમારે વિથ છે એ સત્ય માનજો અને તે હવે તમે પણ જાણી શકે તેમ છે.
પન્યાસજી ગંભીરવિજય મહારાજશ્રીએ કહ્યું છે કે આ ગાથાના ત્રીજા પદને અર્થ ઉપલક્ષણથી કર્યો છે. પાઠાંતરને અર્થ પણ તેને જ મળતા થાય છે એમ લાગે છે. તેને તું કેમ મટાડી દેતે નથી એ અર્થ પાઠાંતરને થાય છે. વિશેષ કેઈના જાણવામાં હોય તે લખી જણાવવા કૃપા કરશે.
अनुभवरसमें रोग न सोगा, लोकवाद सब मेटा: केवल अचल अनादि अबाधित, शिवशंकरका भेटा.
अवधू० ३ “અનુભવરસ (ના પાનમાં) કેઈ પ્રકારના રોગ કે શોક નથી, (વળી) લોકવાદ સર્વ મટી જાય છે અને સંસર્ગ વગરના, અસ્થિરતા વગરના, આદિ વગરના અને બાધા-પીડા વગરના નિરુપદ્રવ સુખકારી ભગવાનને તેમાં મેળાપ થાય છે. '
* “લકવેદ એ પાઠાતર બે મામા છે એને અર્થ સંબધ સાથે સમજાતું નથી
૩ સાગા=શોક લકવાદ લેકચારી કેવળ એકલા, સંસર્ગ વગરને અનાદિ આદિ વગરને અબાધિત–પીડા વગરના. શિવ મહાદેવ, અથવા નિરૂપઢવ. શકમાપતિ અથવા સુખકારી ભગવાન ભેટા મેળાપ.