________________
૧૬
આનદધનજીનાં પટ્ટા.
[પદ
પ તે બહુ આનંદમય જીવન ગાળે છે. એ જીવનમાં એને ગ શાક નથી, ઉદ્ભવ નથી, ઉપાધિ નથી, કડાકુટ નથી, હાડમારી નથી, રખડપટ્ટી નથી, જીવનનું સાધ્ય, કાર્યનું લક્ષ્ય મિટ્ટુ, પ્રયાસનું ફળ આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં છે અને તે પ્રાપ્ત થાય ત્યારે જ આ ચક્રભ્રમણના ઈંડા આવે તેમ છે.
શિવશકર શબ્દપર અત્ર દ્વેષ છે. ઘણા મનુષ્ય શિવશંકરન મળવા પ્રયાસ કરે છે પણ તે માર્ગ ખરેખર લેતા નથી, જો તમારે શિવશંકર સાથે—એક બ્રહ્મા–પરમાત્મા સાથે મેળાપ કરવા હાય, તદ્રુપ થઈ જવું હેાય તે લેાવાદના ભય મટાડી દઈ અનુભવરસનું પાન કરે. તમને શિવ અને શંકર જે સુખ અને કલ્યાણ કરનાર છે અને જે વાસ્તવિક રીતે તમારી પોતાના આત્મા જ છે, જે તમે પાતે જ છે, તે તમને તુરત મળીજશે, તમારૂં તદ્રુપ સ્વરૂપનિરંતરને માટે પ્રગટ થશે અને તમને અતિ સુખ આપશે. તમે જાણી છે કે સુખ કે કલ્યાણ આપનાર, લેનાર, ભાગવનાર સર્વ તમે પાતેજ છે, માટે હવે લેાકવાદ્યના માર્ગ તજી ઢા અને આ ખાદ્યા—પીડા રહિત સ્થાન પ્રાપ્ત કરવા કટિબદ્ધ થાઓ.
वर्षा बुंद समुंद समानी, खबर न पावे कोइ;
आनंदघन व्है" ज्योति समावे, अलख कहावे सोइ.
अवधू० ४
“સમુદ્રમાં વરસાદનું એક ટીપું પડ્યું તેના પત્તો કાઈને લાગતા નથી. આનંદરાશિમાં પેાતાની ખ્યાતિને ખરેખર સમાવે તે અલખ કહેવાય છે.”
ભાવ–સમુદ્રમાં વરસાદનું એક ટીપું પડ્યું તે સમુદ્રરૂપ થઈ તે થયું, તે પ્રમાણે અનુભવરસનું પાન કર્યાં પછી જે ક્રિયા કરવામાં
* જૈને બદલે એક પ્રતમા કુ રાખ્યું દેખાય છે
૪ વર્ષાવરસાદ ખૂંચીપું સમુદ્રસમુદ્ર, દિયા. સમાનો સમાઈ ગઈ ખૂબ પત્તો હૈ ખરેખર. ન્યુતિ પ્રકારા અલખ અલેક,અલક્ષ્ય કહાને કહેવાય છે સાન્ત