SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ વીશમુ.] આનંદધનની અલક્ષ્ય જ્યોતિ. ૨૧૩ તે પછાડીને ફેકી દે, ઉડાડી નાખે, ઉખેડી નાખે. એ જન્મમરણરૂપ ઘરને પાયામાંથી જ ખેરી નાખે. હવે જ્યારે અનુભવપૂર્વક મમતાનું સ્વરૂપ સમજ્યા તે પછી તમે કેના ઉપર એટલી મમતા કરે છે? શામાટે કરે છે? તેનું પરિણામ શું થશે? એ સર્વ વિચારે. આ કાર્ય તમારે હવે કરવા ચગ્ય નથી. મમતારૂપ ઘરને ઉપર કહ્યું તેમ "ઉખેડીને ફેકી દે કે ફરીવાર તમને પીડા થાય નહિ તમે કેની ઉપર માયા મમતા કરે છે? શું તમારે 5 તેઓ છે? આ તમારાં ઘર, ઘરેણાં, વાડી, વજીફા એ તે અચેતન છે. તમે પોતે શુદ્ધ સનાતન Rાનત્રયીમય, આનંદસ્વરૂપ છે, તેને આવા માટી પથરાપર પ્રેમ-મમતા રાખવા એ ઉચિત છે? માટે મારી તે તમને ખાસ સલાહ છે કે તમે જ્યારે હવે બરાબર સ્વરૂપ સમજ્યા છે ત્યારે એ મમતાના ઘરને જ ભાંગી નાખે, તેડી નાખે, ફેંકી નાખે. એ પ્રમાણે કરવામાં તમારે વિથ છે એ સત્ય માનજો અને તે હવે તમે પણ જાણી શકે તેમ છે. પન્યાસજી ગંભીરવિજય મહારાજશ્રીએ કહ્યું છે કે આ ગાથાના ત્રીજા પદને અર્થ ઉપલક્ષણથી કર્યો છે. પાઠાંતરને અર્થ પણ તેને જ મળતા થાય છે એમ લાગે છે. તેને તું કેમ મટાડી દેતે નથી એ અર્થ પાઠાંતરને થાય છે. વિશેષ કેઈના જાણવામાં હોય તે લખી જણાવવા કૃપા કરશે. अनुभवरसमें रोग न सोगा, लोकवाद सब मेटा: केवल अचल अनादि अबाधित, शिवशंकरका भेटा. अवधू० ३ “અનુભવરસ (ના પાનમાં) કેઈ પ્રકારના રોગ કે શોક નથી, (વળી) લોકવાદ સર્વ મટી જાય છે અને સંસર્ગ વગરના, અસ્થિરતા વગરના, આદિ વગરના અને બાધા-પીડા વગરના નિરુપદ્રવ સુખકારી ભગવાનને તેમાં મેળાપ થાય છે. ' * “લકવેદ એ પાઠાતર બે મામા છે એને અર્થ સંબધ સાથે સમજાતું નથી ૩ સાગા=શોક લકવાદ લેકચારી કેવળ એકલા, સંસર્ગ વગરને અનાદિ આદિ વગરને અબાધિત–પીડા વગરના. શિવ મહાદેવ, અથવા નિરૂપઢવ. શકમાપતિ અથવા સુખકારી ભગવાન ભેટા મેળાપ.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy