________________
૧૮૬ આનંદધનજીનાં પદે.
[પદ સંબંધી ગણતરી કરવાની એક સરખી પદ્ધતિ ન હોવાથી તે સંખધમાં કોઈ નિર્ણય છે જે નહિ, અત્ર લેક રૂચિને પસંદ આવે તેવી રીતે આ પદમાં રૂપકે સ્પષ્ટ રીતે વાપર્યા છે અને તેને ઘટાવવા થત્ન કર્યો છે.'
૫દ એકવીસમું-રાગ-ગોડી, निशानी कहा बतावू रे, तेरो अगम अगोचर रूप. निशानी रूपी कहूं तो कछु नहि रे. बंधे कैसे अरूप: रूपारूपी जो कहुं प्यारे,
जैसें न सिद्ध अनुप. निशानी०१ એની નિશાની એ શું બતાવું? તારું રૂપ ન જાણી શકાય તેવું અને ન સમજી શકાય તેવું છે. જે (ત) રૂપી છે એમ કહ્યું તે કાઈ
* મારી પાસે પહની જે પ્રતિ આવી છે તેમાંથી કે પ્રતમાં આ પદ નથી તેથી આ પદને આનદધનજી પિતાનું બનાવેવુ સમજવું કે ક્ષેપક તરીકે સમજવું તે સંબંધી એક પ્રશ્ન થાય છે આવી જતના પદે આનદધનજીએ લખ્યા છે તેથી શૃંગારની વાતપર ઉપકે ન કરે તે સંભવિત લાગતુ નથી આ સંબંધમાં વિશેષ વિવેચન ઉપદુધાતમા કર્યું છે અને ક્ષેપક પદ માટે ત્યા જે વિચાર ચલાવ્યા છે તે અન્ન પ્રસ્તુત છે આ પદને અંગે ખાસ વિચાર કરવા યોગ્ય છે તે તે એ જ છે કે આનંદધન
ની લેખનપદ્ધતિ અને ભાષારોલાને બરાબર મળતા આ પદનો વિષય છે તેથી તેને ક્ષેપક કહેતા પહેલાં કેટલાક વિચાર કરે ઉચિત છે અને બીજી પ્રસ્તામાં તે આપેલ નથી તેથી કદાચ ક્ષેપક હોય એવા પણ ભાસ થાય છે પદમા જે અર્થગાંભીર્ય અને રસાત્મપણું છે તે આનંદધનની ભાષા સાથે આબેહુબ મળg આવે છે. આથી આ પલે વિવાદાત્મક વિભાગમાં મૂકવું ઉચિત ગણાશે
t બહુ પ્રતામાં “વચન અગાચર૩૫ એ પાઠ છે તારૂ ૩૫ વચનથી સમજી ન શકાય તેવું છે એમ અર્થ થાય છે.
૧ નિશાની કહાશું. અગમન જાણી શકાય તેવું અગોચરબ સમજી શકાય તેવું. કછુ કાઈ બધે=બધાય કે કેવી રીતે પારૂપીકાઈક રૂપી અને કાઈક અરૂપી એસએવા અનુપજેની ઉપમા આપી શકાય નહિ તેવા