________________
૧૦૮ છે આનંદઘનજીનાં પદે
" [પદ કરી, સર્વ નકામી ઉપાધિ છોડી દઈ તેનું આનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે અને તે માટે પ્રથમ તે કોણ છે તે બરાબર ઓળખામતલબ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી સ્વપરની વહેંચણ પિતાની મેળે જ થઈ જશે અને સ્વને આદર થતાં પરના ત્યાગ થશે. અને એ સ્થિતિ પ્રાપ્ત થશે એટલે આનંદવરૂપ નિરંતર માટે પ્રગટ થશે. એ ચેતનજીનું સ્વરૂપ કેવું વિચારવા લાયક છે અને તેમાં કેટલો ચમત્કાર છે તે હજુ વિશેષપણે નીચેના પદમાં બતાવે છે.
પદ બાવીશકું. રાગ-ગાહી. विचारी कहा विचारेरे, *तेरो आगम अगम अथाह. विचारी० बिनु आधे आधा नहि रे, विन आधेय आधार मुरगी बीतुं इडां नहि प्यारे,
क्या वीन मुरगकी नार. વિચારી ? વિચાર કરનાર શું વિચાર કરે? તારે આગમ અગમ્ય અને અપાર છે. જેમકે આધેય વગર આધાર નથી અને આધાર વગર આધેય નથી, કકડી વગર ઇડું નથી અને ઈડ વગર કુકડી નથી.”
લાવ-આત્મસ્વરૂપની નિશાની બતાવવામાં પણ કેટલી અલી છે તે આપણે ઉપર જોયું, છેવટે અનુભવગાચરવરતનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માર્ગ બતાડ્યા. હવે તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધારણું
* આગમ અથાહ અપાર ? એ આ પક્તિને સ્થાને પાઠાતર છે f “બીનું આધાર આપે નહિરે’ એ પ્રમાણે પક્તિ અન્ય પ્રતામાં છે # ચા ને બદલે ઇડર અથવા “ઉવા એવા પાઠો અન્યત્ર છે
૧ વિચારી=વિચાર કરનાર કહી– આગમશાસ્ત્ર અગમસામાન્ય બુદ્ધિથી જાણ ન શકાય તેવું અથાહ અપાર, ને પાર ન પામી શકાય તેવું બિનુ વગર
આધેય, ધારણ કરનાર વસ્તુ અથવાઅભાગ આધા આધાર, અર્ધ. મુરગી= કુકડી મુરકીનાકુકડીયા (કક્કાના ઇડા)