________________
૧૨ આનંદઘનજીનાં પદે
[પદ भाव विवेक के पाउ न आवत, नवलग काची वाजी आनंदघन प्रभु पाउ देखावत, तो जीते जीय गाजी. प्राणी० ५
ભાવવિવેકની પાસે ન આવે ત્યાં સુધી બાજી કાચી રહે છે, આનંદઘન ભગવાન જે પગનું દર્શન કરાવે તે આ જીવ બાજી ગાજી ગાજીને જીતી જાય.
ભાવ-ઉપર જણાવેલી ચારે વેશ્યાવાળા અને કદાચ દ્રવ્યવિવેક આવે પણ ભાવવિવેક એટલે યથાર્થ વસ્તસ્વરૂપને બાધ ન થાય, તેની નજીક જવાપણું ન થાય, ત્યાંસુધી તેની બાજી કાચી સમજવી. કૃષ્ણ, નીલ, કાપત અને તેજે કેશ્યાવાળા જી ભાવવિવેક પાસે જઈ શકતા નથી તેથી તેઓની બાજી પૂરી થતી નથી. એ ભાવવિવેક તે સચિદાનંદ ભગવાન બતાવે છે, તેઓના ચરણકમ
નું પૂજન કરવાથી ભાવવિવેકનું દર્શન થાય છે અને તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ જીવ પદ્ય ને શુકલ લેગ્યા ધારણ કરી છેવટે બાજી. જીતી જાય છે અને જ્યારે એક માણસ બાજી જીતે ત્યારે કે ગાજે છે, ઊંચો ઊંચે થઈને કેટલો આનદમાં આવી જાય છે તે તે પ્રસિદ્ધ હકીકત છે.
વસ્તસ્વરૂપના યથાર્થ બાધ વગર આ જીવ બહ રખડપટ્ટી કયાં કરે છે. સામાન્ય રીતે દ્રવ્યવિવેક તે આ જીવ બતાવ્યા કરે છે, પરંતુ યથાર્થ (ભાવ)વિવેક આવ બહુ મુશ્કેલ છે. એ હમેશાં શાંતસ્વરૂપ આનંદઘન મહારાજની ચરણસેવાથી પ્રાપ્ત થાય છે, અને આ સંસારની બાજી જીતી જવાને ઉપાય તે જ છે.
પાઉને અર્થ “નજીક કરવાથી ઉપર પ્રમાણે ભાવ પ્રાપ્ત થાય છે. પાઉને અર્થ પિ પણ થઈ શકે છે. પાસાથી બાજી રમનાર જાણે છે કે જ્યાં સુધી પિ આવતું નથી ત્યાંસુધી તેની બાજી કાચી રહે છે, તે કોઇની સાગઠી ઉપાડી શક્તા નથી અને પિતાની સાગહીને બૂડાડી શકતા નથી. એવી જ રીતે કેડીથી બાજી રમનાર જાણે
* સિર એવા પાકાતર છે.
૫ પાર નજીક અથવા પ, પગડું તબલગજ્યાં સુધી પાઉ=પાસે, ચરણ અથવા પ ગામેથી બેલી ઉકે, ગાજી ઉઠે