________________
૧૫૬
આનંદઘનજીનાં પદે.
[પદ પડવા લાગે છે અને ગ્રથીત લેર થયો છે. આવી રીતે ચાલવા લાગ્યો એટલે ઉલ્કાન્તિમાં ચતુર્થ ગુણસ્થાનકમાં વિશેષ વધારે કરવા લાગ્યા અને આગળ પ્રગતિ કરવા લાગ્યા. અરે જઠર મિથ્યાત્વી સોસા1 તું શું આ દેખતે નથી? તને આ સર્વ સુજતું નથી પણ ખરેખર, તેને તે ક્યાંથી સૂ? તારાં કેવળજ્ઞાન કેવળદર્શનરૂપ ને તે અનાદિ કાળથી કુટેલા છે તે કઈ આજકાલના ફુટેલાં નથી અને જેનાં નેત્ર કુટી ગયાં હોય તે શુદ્ધ સ્વરૂપ ક્યાંથી દેખી શકે? તું તે આજન્મ આધળે છે તેથી તને આ હકીકત દેખાય જ ક્યાંથી?
વળી હેમિથ્યાત્વી તે અનાદિ કાળથી ચેતનજીના ઘરમાં વિલાસ કરીને જેમ ઘરને કેલ કેતરે છે એટલે ડર ઘરને ખેડી નાખે છે તેમ તે તેના જ્ઞાન દર્શન ચારિત્રને ખેડી નાખ્યાં છે, પણ હવે તે તું મરણને એશીકે સુતે છે એટલે તારે છેડે નજીક આવે છે. કારયુકે આગમમાં કહ્યું છે કે નવા વયિ ભવચક્રમાં ઉપશમ સામક્તિ પાંચ વાર પ્રાપ્ત થાય છે. ચેતનજી પાંચ વાર તે ઉપશમ સમકિત પામી ચકે છે. હવે નિયમા ક્ષપકશું આવશે તેથી તારે અંત નિરંતરને માટે આવી પહોચે છે. તારું જીવન તારા આહાર ઉપર છે, તારે આહાર અનંતાનુબધી ક્રોધ, માન, માયા, લાભની ચાકડી અને સમકિત માહની, મિશ્ર મેહની અને મિથ્યાત્વ માહની છે અને સમકિત પ્રાપ્ત થતાં તેને ક્ષય, શોપશમ કે ઉપશમ થાય છે તેથી એ તારા આહાર મળતે તને બંધ થયા છે. આવી રીતે તારા જીવનના આધારરૂપ સાત કર્મ પ્રકૃતિને આહાર તને મળતે બધ થવાથી તારું મૃત્યુ નજીક આવી પહોંચ્યું છે. હવે તે ચેતનજી કદિ પણ તારી નજીક આવશે નહિ, તને દાદ દેશનહિ અને તારી સગત કરશે નહિ. મિથ્યાત્વનું જોર એટલું બધું સાત વર્તે છે કે સમકિત પ્રાપ્ત થયા પછી પણ તેનાથી બની શકે ત્યાંસુધી આ જીવને ખેંચી ખેંચીને પણ મિથ્યાત્વ ઉપર પછાડે છે પણ સમ્યક્ટ્રપ્રાપ્તિ પછી છેવટે વધારેમાં વધારે અર્ધ પુદગલ પરાવર્તન જેટલા કાળમાં તે તે ક્ષપકશ્રેણું માંડી સર્વ કર્મોને હટાવી દે છે અને તે વખતે મિથ્યાત્વને સર્વથા કાપી નાખે છે, નિરતરને માટે કાપી નાખે છે અને પછી મિથ્યાત્વનું તેનાં જ્ઞાન દર્શન ચારિત્રપર જે સામ્રાજ્ય ચાલતું હતું તે અટકી જાય