________________
૧૬૪
'
આનધ્યનજીના પા
.
“ (ચેતનાને મનાવવા માટે) તમારે જીવના સંબંધમાં એ વાત કરવી: એક તે તમારા મનમાંથી આંટી કાઢી 'નાખા અને શ્રીનું પ્રભુના વચનામૃત રૂપ છાંટણા વર્ક કરી શરીરના સંતાપ થ્રુસ્રાવી નાખેા, એલવી નાખા.”
[ પદ
'
ભાવ-ચેતનાને મનાવવા માટે વચ્ચે દલાલ–ચાવટ કરનારનું કામ નથી, એ મતાવી હવે તેને મનાવવાના ઉપાય અતિ અતાવે છે. હૈ ચેતનજી! તમારે જો ચેતનાને મનાવવી હાય તા તમારા જીવના સબંધમાં એ વાત કરે, એ કામ કરી, એ એ કામ ક્યાં કર્યાં છે, તે સ્પષ્ટ રીતે દર્શાવે છે.
એક તે તમારા મનમાંથી આંટી કાઢી નાખા, જ્યાં પ્રેમ હાય ત્યાં આંટી નહિ અને જ્યાં આંટી હાય ત્યાં પ્રેમ નહિ; માટે તમારા મનમાં જે વળ ડાચ તે દૂર કરી નાખેા. તમારા મનમાં હજુ પરભાવ ล ગમનરૂપ આંટી છે, તમે હેજી તમારી પતિવ્રતા સ્ત્રીપર અરાખર પ્રેમ રાખવાનું શીખ્યા નથી, તમે હજી જ્યારે ત્યારે માયામમતા વિગેરે વૈશ્યાનાં મદિરામાં ભટકયા કરી છે. જે તમારે ખરાખર પ્રેમ કરવા હાય, શુદ્ધ ચેતનાને તમારા હૃદયમંદિરમાં સ્થાન આપવું હાય તે પરભાવરમણુ મૂકી દઈ એક નિષ્ઠાથી તેનાપર શુદ્ધ પ્રેમ રાખી અને મનમાંની આંટી ઘૂંટી કાઢી નાખા, દૂર કરી, ફેંકી ઢા.
કોઈને મનાવવું હોય ત્યારે મિષ્ટ મિષ્ટ વચન વર્ક તેને શાંત કરવાની જરૂર પડે છે. તેના મનમાં જે સંતાય હાય છે તે પ્રથમ વચન દ્વારા શાંત કરવા પડે છે, તેમ અહીં પણ સમજવું. શુદ્ધ ચેતનાને મનાવવા માટે તમે હવે પછી હું આમ નહીં કરૂં, પૌલિક ભાવમાં નહીં રચ્યું.' ઇત્યાદિ મિષ્ટ વચન વડે તેને શાંત કરા, એટલે તે તરત મનાશે. સ્ત્રીજાતિ વિશ્વાસુ હોય છે તેથી પતિનાં વચન પર વિશ્વાસ રાખી તરત મનાઈ જાય છે. આ મૂળ અર્થે જણાય છે. ખીજો આવા અર્થ પણ થાય છે કે તમારા શરીરમાં જે વિષય કષાયજન્ય સંતાપ થયા કરે છે, તમને જે આતુરતા રહ્યા કરે છે તે મટાડી દે. મતલમ તમને આદ્ય સુખ મેળવવાની જે આતુરતા છે તે દૂર કરો, શાંત કરી, એટલે આત્મસ્વરૂપને લાગતી અગ્નિ શાંત કરી. રાગદ્વેષજન્ય સંતાપ તમારા શરીરમાં રહે છે તે દૂર કરો સંતાપ કેટલા અને કેવા થાય