________________
અઢારમું.]. શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાયપર હદયગાન. ૧૫ છે તે બરાબર અવલોકન કરવાથી જણાય તેમ છે. એક વસ્તુ મેળવવાને લાભ થાય, કીતિ મેળવવાની ઈચ્છા થાય, તેમજ અન્ય મોહનીય કર્મના આવિર્ભાવ થાય ત્યારે માનસિક ભ થવા ઉપરાંત શરીરમાં એક પ્રકારની ગરમી થઈ આવે છે જે બારિક દ્રષ્ટિથી જણાશે. સંતાપ એ અગ્નિ છે, એને શાંત પાડવાને ઉપાય જળ છંટકાવ છે. એટલા માટે તેના ઉપર રાગદ્વેષ રહિત વીતરાગ ભગવાનનાં વચનરૂપ અમૃતને છંટકાવ કરવાથી સંતાપની શાંતિ થાય છે, અગ્નિ બુઝાઈ જાય છે. આવી રીતે તીર્થંકરભાષિત વચનામૃતનો વરસાદ થશે ત્યારે મનની વ્યથા અને શરીરને સંતાપ દૂર થશે અને તેમ થશે ત્યારે શુદ્ધ ચેતના જે અત્યારે તમારાથી રીસાણું છે તે મનાશે અને તમારા હદયમંદિરમાં આવી નિરંતરને વાસ કરશે. - ક્ષાયક સમતિ પ્રાપ્ત થયા પછી શુદ્ધ ચેતનાને નિરંતર સંબધ થાય છે તેને માટે શારીરિક અને માનસિક શુદ્ધિ કરે. શુદ્ધ ચેતના પ્રગટ કરવા માટે પરભાવરમણ અને રવરૂપ સંતાપરૂપ મન અને શરીરના વ્યાધિઓને આગમકથન અને તીર્થકરના ઉપદેશરૂપ અમૃતછંટકાવથી શાંત પાડવા ચોગ્ય છે.
नेक नजर निहालीए रे, उजर न कीजें नाथ: तनक नजर मुजरे मिले प्यारे,
अजर अमर सुख साथ. रिसानी० ३ હિતદષ્ટિથી જોઈએ અને તે પતિ! (કેઈની) ગરજદરકાર ન કરીએ. જરા નજર કરવાથી અને સુજા કરવાથી વૃદ્ધાવરથા અને મરણનાં દુખ રહિત સુખ સાથે તે (શુદ્ધ ચેતના) મળે.”
ભાવ-રીસાયલી શુદ્ધ ચેતનાને મનાવવાને એક ઉપાય ઉપર જણજો. હવે બીજે ઉપાય અત્ર બતાવે છે. સર્વ જી તરફ હિતબુદ્ધિથી જુઓ. તમે વિચારે કે સર્વ જી સત્તાઓ સિદ્ધ સમાન છે, પિતાના સરખા છે, પિતે પણ સિદ્ધ દશા પ્રયાસથી પ્રાપ્ત કરી શકે
૩. નેકહિત નિહાલીએ=જોઇએ. ઉજાગરજ, તનક=જરામુજ ભુજારા કરવા પડે મિલેમળ જશે અ થડપણ રહિત. અમમરણ રહિત.