________________
, અઢારમું.] શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાયપર હયગાન. ૧૬૯
ઓળખાયા વિના તેને મનાવાય નહિ એટલા માટે પ્રભુમુખર્ચના ર્શન સારૂ ચેતનજી વિજ્ઞપ્તિ કરે છે.
प्रेम जहां दुविधा नहि रे, *नहि ठकुराइत रेजा आनंदघन प्रभु आई वीराजे,
आपही समता सेज. रिसाणी०५ જ્યાં પ્રેમ હોય છે ત્યાં બે ભાવ હોતા નથી તેમજ જરા પણ ખાલી ભપકે પણ હેતું નથી. આનંદઘન પ્રભુ પિતે જાતે આવીને , સમતાની સેજડીએ બીરાજમાન થાય છે
આ ગાથાનું બીજું પદ ભી. માની બુકમાં છપાયેલ છે તે અશુદ્ધ જણાય છે. મેટકુરાહિત રાજ એમ છપાયેલ છે તે કોઈ પ્રતમાં નથી. અત્ર પાઠ લખ્યું છે તે પ્રમાણે ચારે પ્રતમાં છે. કુરાહિત રાજ એટલે અન્યાયી રાજ્ય.
ભાવ–જ્યાં પ્રેમ હોય ત્યાં ધખે નહિ બે પ્રકાર નહિ. ઉપરથી દેખાડવાનું જુદું અને વર્તન જુદું એવા પ્રકારને દ્વિર્ભાવ પ્રેમમાં હતું નથી, તેમ જ જ્યાં સારો પ્રેમ હોય ત્યાં ખાલી ભપકે હોતે નથી. પ્રેમમાં સંકલ્પ વિકલ્પ હોતા નથી. મોક્ષ મેળવવાનો જે તમારા મનમાં પ્રેમ હોય તે પછી તેમાં કોઈ જાતની શંકા રાખો નહિ કે ભાવ રાખે નહિ, ગોટા વાળો નહિ. સંયતિમ વિનતિ એ તે જાણીતી વાત છે, માટે શુદ્ધ પ્રેમ તમને શુદ્ધ ચેતના ઉપર હોય તે પછી બીજા ગોટા વાળવા મૂકી દઈ એક નિષ્ઠા રાખે. સંશય રાખનારનું એક પણ કામ સિદ્ધ થતું નથી અને વળી ખાલી ભપકે મૂકી દો. પ્રેમમાં કાંઈ આડંબર કરવાની જરૂર નથી, એમાં કાંઈ પાર કરે પડતું નથી. માટે તમે ગોટા વાળવા છોડી દે અને સંશય સૂકી દે. આ પ્રમાણે થશે એટલે આનંદઘન પ્રભુ પિતે ચાલીને સમતાના
• મેટરહિત રાજ’ એવો પાઠાતર માત્ર ભી માવાળી બુકમા છે.
૫ દુવિધા=દિધા બે ભાગ કરાઈતા ભપકે રેજ=ારા પણ આઈ= આવીને. આપણી પાસે.