________________
૧૮૩
વીસમું] પતિસન્માનાર્થ સમતાના શણગાર. ૧૮૩
उपजी धुनी अजपाकी अनहद, जितनगारे वारी झडी सदा आनंदघन वरखत, वनमार एकनतारी.
अवधू०५ અજ૫ જાપને વનિ ઉત્પન્ન થયે અને અનાહત નાદના વિજ્યકા બારણે (વાગવા માંડ્યા) પછી આનંદરાશિને સદા વરસાદ વરસે છે અને જંગલના મયૂરે એક્તારરૂપ થઈ જાય છે તેમ ભવ્ય વનના મયૂરે એકાગ્રતા ધારણ કરે છે. આ
ભાવ-૧૨, પતિમેળાપ થતાં અરસપરસ આનંદવાત કરી પતિ પત્ની સમય નિર્ગમન કરે છે ત્યારે એક જાતને આનંદધ્વનિ ઉછળે છે અને તેઓને કામહીપન કરનાર વિણ વેણુ મૃદંગ વિગેરે વાજિંત્રે વાગતાં હોય છે તેને પણ ધ્વનિ ઉછળે છે. એ વખતે આખી સૃષ્ટિમાં તેઓને આનંદ આનંદ લાગે છે અને જાણે જીવનમાં કઈ પ્રકારનું દુઃખ ન હોય, વિરહાવસ્થા ન હોય એમ ભાસ થાય છે. ચેતનછ અને પતિવ્રતા શુદ્ધ ચેતનાને મેળાપ થતાં અજ૫ જાપને વનિ હદયમાંથી ઉઠે છે. સુખેથી ઉચ્ચાર કર્યા વગર હદયમાં સોહ સેને દિવનિ થાય છે અને તેનું માધુર્ય એવું લાગે છે કે તેમાં ચેતનજી શુદ્ધ ચેતના સાથે આનંદમત રહે છે અને અગાઉની વિરહાવસ્થા ભૂલી જાય છે. એ ધ્વનિ એ સુંદર અને અપૂર્વ છે કે તેની પાસે મધુર વિણા વેણુને ધ્વનિ કાંઈ ગણતરીમાં નથી. ચિદાનંદજી મહારાજ એ દેવનિપર વિવેચન કરતાં એક જગાએ કહે છે કે,
હું સહુ સહ સેહ, સહ સેહ રહના લગીરી ઈગલા પિંગલા સુખમના સાધકે, અરૂણુ ગતીથી પ્રેમ પગીરી, વિનાલ ખટ ચક ભેદ, દશમે કાર શુભ તિ જગારી. સેહ
૫ યુનીવનિ અજપાટી અજ૫ જાપની. અનહદ અનાહત નાદરૂ૫. જિતનગા=વિજળ્યાં વારી દ્વારિ, બારણામાં ઝડી=અખડ મેધધારા બાબત વરસે છે વનારજગલને મેર, સસારી મેરડા-૭ એકનારીએકતાર થઈ જાય છે, હર્ષમાં આવી જાય છે,