________________
૧૭૪
આનધનજીનાં પદા.
પદ
છે. આપણને કાઈ દિવસ એમ લાગતું, નથી કે આપણે કામ કરતી વખત ઉંઘુતા હાઈએ, પણ વાસ્તવિક વિચાર કરતાં જણાશે કે પરભાવરમણુમાં આત્મિક દૃષ્ટિએ આપણે ઉંધીએ જ છીએ, જ્યાંસુધી આ, નિદ્રાના ત્યાગ કરવામાં નહિ આવે, સ્વભાવરમણુતા થઈ પરિણતિની, નિર્મળતા થશે નહિ ત્યાસુધી આપણા સંસારચક્રના છે. આવવાના નથી એ સદ્દેહ વગરની વાત છે. ચાલુ માની લીધેલા વ્યવહારમાં જેમ લેઝીમાં જવાની, કપડાં આપવાની, આમંત્રણા દેવાની ખાખતમાં અનતી જાગૃતિ રાખવામાં આવે છે અને જે તેમ કરે નહિ તે હાસ્યાસ્પદ થાય છે તેમ આત્મિક વ્યવહારમાં આપણે વેધ જાળવતા નથી, ધ્યાન આપતા નથી, જાગૃતિ રાખતા નથી, પરભાવમાં જમીએ છીએ, યુદ્ધ પરિણતિને તજીએ છીએ અને સાધન સાધ્યના ગોટાળા રીએ છીએ, એ દશા સુધારવાની જરૂર છે, એક્દમ તે સંબંધમાં વિચાર કરવાની જરૂર છે અને ઉત્તમ જોગવાઈના લાભ લેવાની અતિ જરૂર છે.
પ વીશનુંરાગ ગાડી, આશાવરી.
आज सुहागन नारी, अवधू आज० मेरे नाथ आप सुध लींनी, कीनी निज अंगचारी
अवधू० १
“હું અવિનાશી ચેતનજી ! હવે હું સૌભાગ્યવતી નારી થઈ છું. મારા નાથે પોતે મારી ખમર લીધી અને મને પોતાના અંગની સેવા કરનારી દાસી બનાવી છે.”
ભાવ–અનેક પ્રકારની શુદ્ધ ચેતનાની વિનતિ અને મેણાં સાંભળીને અગાઉ જણાવ્યું તેમ તેના પતિ ચેતનજી તેને સદ્ધિર પધાર્યાં અને તેની સેવા સ્વીકારી. એ વખતે શુદ્ધ ચેતનાના મુખમાંથી જે ઉદ્દગાર નીકળ્યા તે અન્ન મતાવે છે.
૧ મા=હવે. સુહાગન=સૌભાગ્યવતી. અવધૂ=અવિનાશી આત્મા, વિશેષાથૅ માટે જુઆ પઢ પાચમાની પહેલી ગાથાપર વિવેચન, સુધ=ખમ. લૉની લીધી. નિપેાતાની અગચારી અગને સેવનારી દાસી