________________
૧૮૦ આદધનના પદા.
[પદ છે તેમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ સંસારદશાથી આ જીવ ઉપર ચડતે જાય છે અને વિભાવને દર મૂકતા જાય છે. જેને શાસકારે ચેગને અગે ધ્યાનનું સ્વરૂપ એવું ઉત્તમ રીતે બાંધ્યું છે કે મનને તદ્દન મારી નાખ્યા વગર ધ્યાનની પ્રગતિમાં જ છેવટે પિતાનું અક્ષય પદચેતન પ્રાપ્ત કરે છે. એના પછી સમાધિની જે સ્થિતિ અન્ય
ગચમાં વર્ણવી છે તે આત્માનું વ્યક્તિત્વ દૂર કરનારી છે અને જૈન સૂત્કાન્તિના નિયમ પ્રમાણે તે અસમાચીન છે. એ સંબંધી વિવેચન સાતમા પદની છેલ્લી ગાવામાં થઈ ગયું છે.
૭. સૌભાગ્યવતી સ્ત્રી ગળામાં કુલની માળા શણગારસમયે ધારણ કરે છે તેમ યુદ્ધ ચેતનાએ પતિના અનેક ગુણરૂપ પુની બનાવેલી સુંદર માળા પિતાની ડેકમાં ધારણ કરી. પતિમાં જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનેક ગુણ છે તે ચેતનાએ ગળામાં ધારણ કર્યા અથવા ચેતનના ગુણરૂપ માના પિતાની એકમાં ધારણ કરી. આ અને આ પદમાં બતાવેલા બીજા શણગાર ધારણ કરેલી શુદ્ધ ચેતના ચેતનજીને લેટી પડી એક રસ થઈ ગઈ તેથી ચિતન તબ્ધ થઈ ગયા એ હકીકત સર્વત્ર સમજી લેવી.
मुरत सिंढर मांग रंग रानी, निरते बेनी समारी; उपजी ज्योत उद्योत घट त्रिभुवन,
आरसी केवळ कारी. અવક શુદ્ધ ઉપગરૂપ સિદ્ધરને રંગ સંસ્થામાં પૂરીને હું રત થઈ છું અને બહુ હશિયારી વડે નિરક્તતારૂપ અંબોડો વાળે છે, જ્યતિને પ્રકાશ અંતરાત્મારૂપ ત્રણ ભુવનમાં પ્રગટી રહ્યા છે અને કેવબજ્ઞાનરૂપ આરીસો બનાવ્યા છે. (હાથમાં લીધું છે.)
-
-
-
-
૪ સુરત-આલિંગન અથવાચક પગ માગ=. મત=રક્ત, રણવ નિજો= દુગિયારી વડે સાવધાનપણે અને પ્લેપાર્ષમ નિરમતાપિ ની વેણી, અમારે સમાવીષ્ણુધારી, ગુંથી cત પ્રકાશ. ઘ=અતરાભ૩૫. આરસી-કાચ કેવા કેવાજ્ઞાન ૫. કરી બનાવી.