________________
- ૧૩
-
•• નંદલનનાં પદે. -
[પદ તેવા છે. સત્તાગંતે સર્વ જી પિતાના સરખા હોવાથી તમારી ફરજ છે કે તમારે તેને પોતાના મિત્ર સમજવા.
સર્વ મિત્ર કરી ચિતવે સાહેલડી રે, કઈ ન જાણે શરૂ તે - રાગ છેષ એમ પરિહરી સાહેલડી રે, કીજે જન્મ પવિત્ર તો
મૈત્રીભાવ અતિ ઉત્તમ છે. એમાં સર્વ જીવ તરફ મિત્રતા રાખવા–બંધુભાવ દેખાડવાને ઉદ્દેશ છે. એ સ્વધર્મ બંધુઓને કે દેશવાસી બધુઓને જ મિત્ર તરીકે ચિંતવવા સમજાવે છે એમ નહિ પણ સર્વ મનુષ્યને તે બધુભાવે બતાવે છે. એથી પણ આગળ વને પચેન્દ્રિય તિર્યંચ, વિકલૈંદ્રિય અને એકેન્દ્રિય જીને પણ બધુબુદ્ધિએ બતાવે છે. પરહિતચિતા મૈત્રી' એ ભાવ એટલે આહારજનક છે કે એથી મનની આંટી અને શરીરને સંતા૫ જેના ઉપર અગાઉ વિવેચન કર્યું છે તે પણ શાંત પડતા જાય છે. ચેતનજી! તમારે શુદ્ધ ચેતનાને જાગ્રત કરવી હોય તે આ મૈત્રીભાવ ધારણ કરે, સર્વ તરફ હિતબુદ્ધિથી જોવું. | નેનજર એટલે મીઠી નજર અમીટ-િશુભ દૃષ્ટિક્ષેપન. પ્રભુને અને રાજાને આ જીવ નેકનજરથી પોતાની સામું જોવા વારંવાર વિનતિ કરે છે. મેટા માણસની નેકનજરથી કાર્ય સિદ્ધ થાય છે. આવી નેકનજરથી સર્વ જીવ સામું જોવાની ટેવ પડે છે ત્યારે તેને સર્વનું શુભ કરવા ઈચ્છા થાય છે, પ્રબળ આદેલને તેને માટે મૂકે છે અને અન્ય તરફ જેવી ભાવના થાય તેવું પોતાનું કાર્ય સિદ્ધ થાય છે, એ અનિહત નિયમ છે. ચાલુ માવા તારી સિદ્ધિ તદનુસાર આવી દષ્ટિરૂપ ભાવના રાખવાથી કાર્યની સિદ્ધિ પર્ણ થાય છે. •
અને તેનાથી તમારે સર્વ ઉપર નેનજરથી જેવું, પણ તમારે કેઈની ગરજ રાખવી નહિ હે પ્રભુ! તમારે કોના બાપની સાડી બાર છે, તમારે કેની ગરજ છે, તમારે કેની દરકાર છે? તમે તદ્દન બેદરકાર થઈ જાઓ. પૌરાણિક વસ્તુમાત્રની આશા છોડી દ્યો, તે તમને હાનિકારક છે, ઉપકારક નથી. વળી આ જીવ અન્યની આશા ઉપર અનેક કામે કરે છે, અન્યને ઘેર શ્વાન માફક ભટકે છે, મોટા માણસના મુખ સામું જોયા કરે છે વિગેરે બાબતપર અઠાવીશમા પદમાં વિવેચન થશે પણ હે નાથ! તમારે શામાટે કોઈની દરકાર રાખવી પડે છે,