________________
અઢારમ.] શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાયપર હૃદયગાન.
૧૬૩
·
દલાલનું એમાં કાંઈ ચાલી શકતું નથી, કારણકે એની પરીક્ષા પ તેને થતી નથી. પ્રેમ આટલા છે, આવા છે, આ પ્રકારના છે એ જ જ્યારે દલાલ જાણી શકે નહિ ત્યારે તેના સાદ્યો તે કેમ કરાવી શકે? પ્રેમની કિમત તે તેની જે આપ લે કરે છે તેને જ હાય છે, તે જ સમજે છે કે પેાતાના અંતઃકરણના ઉંડાણુના ભાગમાં વાસ્તવિક પ્રેમ કેટલે છે અને મનેામન સાક્ષીભાવે સામાના અંતઃકરણમાં પાતા માટે કેટલા પ્રેમ છે તે પણ જાણી શકે છે, પણ દલાલ એમાંનું કાંઈ જાણી શકો નથી. પ્રેમ વાટે ઘાટે મળતા નથી, દેશીયાને હાર્ટ વેચાતા નથી, એ તેા અંતઃકરણના વિષય હોવાથી લેનાર દેનાર જ તેની પરીક્ષા કરી શકે છે.
આપના ઉપર શુદ્ધ ચેતનાના પ્રેમ ખરેખરા છે એમ હું ચાસ જાણું છું. વળી આપે તેના તરફ બેઢરકારી રાખી છે અને તે પણ અનાદિ કાળથી લાંમા વખતથી રાખી છે માટે તમારી સાથે અત્યારે તે રીસાયલી છે, પણ તમે પોતે જ તેને સમજાવ. તમે સાંભળતા હતા ત્યારે દશમા પટ્ટમાં શુદ્ધ ચેતનાપાતેજ ખાલી હતી કે જાઉ ન હતી. દલાલ વિસીડી, પારખી પ્રેમ ખરીદ ખનાવે કાઈ એવા ચાવટીઓ કે દૂતી નથી કે જે પ્રેમની પરીક્ષા કરી તેને સાદો ઉતારી આપે. માટે તમે તે જ શુદ્ધ ચેતનાને સમજાવે, મનાવા અને હું તમને ખાત્રી આપું છું કે તમારૂં કામ જરૂર પાર પડશે. વ્યવહારમાં પણ પ્રેમના ' સાદો થતા નથી. વાસ્તવિક પ્રેમ ન હોય ત્યારે એવા ખ્યાલી ઉપર ઉપરના વિવેક કરવા પડે છે. સ્વાભાવિકતામાં અને કૃત્રિમતામાં ફેર છે. તે ધ્યાનમાં રાખી આ પના ભાવ વિચારીએ તો અર્થ કુરે તેમ છે.
दो बातां जीयकी करो रे, मेटो मनकी आंट
तनकी तपत झाइए प्यारे,
वचन सुधारस' छांट.
रिसानी०
ર ોએ ખાતા વાતા, કામ, ધરણી થકી જીવની મેઢી=મટાડી દે. આ= ચુચ, આંટી. તનકી શરીરની. તપત=સતાપ થ્રૂઝાઇએં=મટાડીએ, એલવી નાખીએ, છાંટ છાંટણા વડે રીને.
4
'