________________
અઢારમું શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાયપર હલ્યગાન. ૧૧
વળી તે બાળક આપશ્રીને કહે છે કે હે પ્રભુ! તમે જન્મ જન્મમાં મારા સગા છો, સગા રહેજે, તમારી સાથેનું સગપણ કાયમ રહેજે.
'આવી રીતે પ્રભુ સાથે સંયમને સગપણ છે તે વાત તાજી કરી બાળ ચેતનજી પિતાને કઈ મારે છે એ વાતની પ્રભુ પાસે ફરિયાદ કરે છે અને પ્રભુને આશ્રય માગે છે.
--
—
—
પદ અઢારમું (રાગ -માલકેશ, ગેડી રાગણી)
रीसानी आप मनावो रे, प्यारे वीच्च वसीठ न फेर: रिसानी० सोदा अगम हे प्रेमकारे, *परख न बूझें कोय; ले देवाही गम पड़े प्यारे,
और दलाल न होय. रिसानी० १ રીસાયલી (શુદ્ધ ચેતના)ને તમે સમજાવે, વચ્ચે ચાવટીઓ ફેર નહિ, પ્રેમની ખરીદી સમજણ ન પડે તેવી છે, પરીક્ષા કરીને જાણવાવાળા કેઈ નથી; (જે) આપે છે, તેને જ તેની ખબર પડે તેમ છે, બીજે કઈ દલાલ સોદા કરી આપનાર સંભવ નથી, (ાતે નથી.”
ભાવ ચેતનને હવે જરા જરા ભાસ થાય છે કે આ જીવનને ઉદ્દેશ પગલિક પદાર્થોમાં રાચવા માગવાને નથી, પણ ઈતિચજન્ય વિષયસુખનો ત્યાગ કરી પિતાનું તત્વ પ્રગટ કરવું તેજ છે. તેને જરા જરા 'સમજાયું છે કે અત્યાર સુધી પોતે ખોટા માર્ગપર હતા, કુલટા સ્ત્રીઓના પ્રેમમાં હતું. હવે જ્યારે ઉપશમ સમ
* પરિપત્ર પરીક્ષા કરીને એવા પાઠાંતર છે
૧ રીસાની રીસાયલી છે તેને મનાવાસમજાવે બીચ વચ્ચે વસી=વિશિષ્ટ, ચાવટીઓ નફેન્સેરવો નહિ, લાવે નહિ સદા ખરીદી અગમ ન સમજાય તેવા ન જાણી શકાય તેવા. પરખ પરીક્ષા કરીને ‘બૂરો જાણે લે લે અને આપે. વાહીકસ, તેને ગમ=ખબર
૧૧