________________
સત્તરમ્.]
ગુણુપ્રાપ્તિની શરૂઆતમાં રાખવા યેાગ્ય સંભાળ.
૧૫૫
સાચા અંતઃકરણના અને અમૃત સમાન મીઠાં વચન ખાલનારા બાળને તા તારે રમાડવું ચેાગ્ય છે કે તેને મારવું યુક્ત છે? સામાન્ય નિયમ પ્રમાણે કાલાં વચન ખેલનાર છોકરાઓ સર્જન પ્રિય લાગે છે અને તારા સબંધમાં તેા તેથી ઉલટું છે. આ ખાળક તા આત્મધર્મ અને કેવલીપ્રણીત ધર્મમાં અભેદ્ય બતાવે છે, તને શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવે છે અને સાધ્યનું દર્શન કરાવે છે. એવા આાળકને તું શું જોઈને સારે છે? તેના શામાટે નાશ કરે છે? તું જે કાર્ય કરે છે તે વ્યવહારથી તદ્દન વિપરીત અને ગેરવાજબી જણાય છે માટે તું જરા વિચાર કર.
આ પદના અર્થ એક ટખા અનુસાર કર્યો છે. એ ટમ નં. ૨ ના છે જેના સબંધમાં ઉપાદ્ઘાત જીઆ. મહારાજશ્રી ગભીરવિજયજીએ કરેલેા અર્થ પટ્ટને છેડે આપ્યા છે તે પણ વિચારવા ચેાથ્ય છે.
लेय लकुटिया चालण लाग्यो, अब कांइ फुटा छे नेण; तुं तो मरण सिराणे सुतो, रोटी देसी कोण छोराने० २
“ ( વળી જો!) એ ખાળક લાકડી લઈને (ટેકો દઈને) ચાલવા લાગ્યા છે. (હે ઠંડુ!) તારી શું આંખા હવે કુટી ગઈ છે (કે તું તે દેખતા નથી ? પણ તું તા મરણને આશીકે સુતા છે, ત્યારે તને ખાવાનું કાણુ આપશે
ભાવન્તુ વૃદ્ધ જઠરા] ઢણુ! મિથ્યાત્વ! તું જો, મા ચેતનજી જેને ઉપશમ સમક્તિ પ્રાપ્ત થયું છે તેનું સ્વરૂપ કેવું છે તે વિચાર એ બાળક સ્વરૂપ સાક્ષાત્કાર કરે છે અને પેાતાના એ પગ ઉપર લાકડીના ટેકા ક્રેઈને ઝુમગુ ચાલવા લાગ્યું છે. એના બે પગ તે તાત્ત્વિકવૃત્તિ રૂચિ અને આગમાનુયાયી શુદ્ધ શ્રદ્ધા સમજવી, તાત્ત્વિક શુદ્ધ વસ્તુસ્વરૂપના જ્ઞાન ઉપર રૂચિ અને આગમકથન ઉપર શુદ્ધ શ્રદ્ધા એ સમકિતનાં અંગ છે. આ બન્ને પગ ઉપર ચેતનજી ઉપશમ સમક્તિરૂપ લાકડીના ટેકા ઈ ઢગમગ ટગમગ ચાલવા લાગ્યા છે. એને સાધ્યનું દૂરથી દર્શન થયું છે, સ્વરૂપજ્ઞાનના પ્રકાશ તેનાપર
૨ લટિચાલાકડી, ચાદ ચાલચાલવા ટુટા ફુટી ગઈ છે ને=આખા સિરાણ એસીકેટી=ખાવાનું દેસી =આપરી