________________
પિદ
૧૫૦
' આનંદઘનજીનાં પદે આવા પ્રકારની સમાધિને પ્રાપ્ત કરવી એ ચગીનું પરમ સાધ્ય રહે છે અને જ્યારે તેને તે પ્રાપ્ત કરે છે ત્યારે વસ્તુતઃ તો તે ધ્યેયને પ્રત્યય જ હોય છે, પણ તે એક અખડિત ધારાવત ચાલતી હોવાથી વ્યક્તિને તે દયેયથી પૃથક રૂપે જણા બધ થાય છે અને તે વખતે થય સ્વરૂપને તને જે નિભાસ થાય છે તેમાં ધ્યેયાકાર વૃત્તિનું પૃથક કાન જતું રહેતું હોવાથી તે સ્વરૂપ શુન્ય હાય એમ થાય છે. આવી સમાધિમાં એક સરખો પ્રવાહ ચાલતાં જે ધારા પ્રસરે છે, મનની એકાગ્રતા થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે તેવી રીતે હે નાથ! આપના માર્ગરૂપ એયને હું અનિમેષ દૃષ્ટિએ જોયા કરું છું.” • તેવી જ રીતે મુનિરાજ જ્યારે ધ્યાનમાં જોડાય છે ત્યારે તેઓના મનની સ્થિરતા એટલી હદ સુધી વધી જાય છે કે છેવટે મનોચાગને પણ નિરોધ થાય છે. શુભ ધ્યાનમાં જૈન રોગશાસ્ત્રકાર ધર્મધ્યાન અને શુકલધ્યાન બે ગણે છે. તેમાં ધ્યેયના પિંડસ્થ, પદસ્થ, રયરથ અને રૂપાતીત ભેદે અને તેના વિશે બહુ વિચારવા ગ્ય છે, તેમ જ આશા, અપાય, વિપાક અને સંસ્થાનવિચય ધર્મધ્યાનનું રવરૂપ તેમજ શુકલધ્યાનના પૃથર્વ વિત સપ્રવિચાર, એકત્ર વિતર્ક અપ્રવિચાર, સૂક્ષમWિ અપ્રતિપાતિ અને ઉછિન્નક્રિય અનિવૃત્તિનું સ્વરૂપ વિચારવા ચગ્ય છે. જ્યારે સુનિ ધર્મધ્યાનારૂઢ થાય છે ત્યારે એવી અભુત દશા અનુભવે છે કે તેના મનની સ્થિરતાનું ચિત્ર પિસ્થાદિ ચાર ચેયનું સ્વરૂપ વાંચવાથી કાંઈક સમજાશે. ગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યે તેનું આકર્ષક સ્વરૂપ ચીતર્યું છે. એ ધ્યાનમાં ચિત્તની અદ્દભુત સ્થિરતા પ્રાપ્ત થાય છે. આગળ જતાં ધ્યાતા ધ્યાન ને ધ્યેયની એકાગ્રતા થઈ જાય છે જે સ્થિતિમાં સુખી સુખી છું કે નથી તેને પણ ખ્યાલ રહેતું નથી અને તેથી જ હૈ નાથી ચેચીસમાધિમાં જેમ સ્વરૂપશુન્ય થઈ જાય છે અને સુનિ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેમની જેવી દશા થાય છે, તેવી રીતે અને ફરકાવ્યા સિવાય હું તમારા માર્ગ તરફ જઈ
આ સમાધિનું સ્વરૂપ સમજવા યોગ્ય છે વિશેષ જિજ્ઞાસુએ પાત જળ ચાગદેરીનના તૃતીય પાકના ત્રીજા સુપર વિવેચન જેવું (પૃષ્ઠ ૨૯૮ માં કણીયાનું ભાષાંતર-દ્વિતીયાત્તિ) “