________________
આનંદધનજીના પદા.
[પદ ૧૩૦ અને જગતને એ અંધ બનાવનાર છે. આ બન્નેને આમરાજે ૫ટરાણી તરીકે ક્યાંથી બેસાડી દીધી? તેઓનું કુળ શું છે? તેઓ ક્યાંથી આવી છે અને તેઓ ક્યાંની રહેવાવાળી છે? તેની પણ પૂરી તપાસ ચેતનઈએ કરી હોય એમ મને લાગતું નથી. તેઓ ચેતનજીને વળગી પડી છે અને ચેતનજીએ તેને પટરાણી તરીકે કૈકી બેસાડી છે, પણ તેઓને કુળધર્મ શું છે તેની પણ પૂરી તપાસ કરી હોય એમ લાગતું નથી
આ મમતા ની દીકરી છે અને એવી અદ્યમ વર્ગની કુલટા ચી કેટલું કામ બગાડી નાખે છે એ સંબંધી વિશેષ સ્વર ૫ આવતા યમાં તપાસ કરીને સુમતિ જ અનુભવને કહશે. અહીં તાત્પયર્થ એટલે છે કે જેના ઉપર આત્મરાજ આટલી પ્રીતિ કરી પોતાનું સર્વસ્વ માવે છે અને રાશીના ફરામાં ફર્યા કરે છે તેનું સ્વરૂપ બરાબર હું જાણતી નથી. એક સ્ત્રી સાથે સંબંધ કરવા પહેલાં સુર પુરુષોએ વિચાર કરવું જોઈએ કે એ સ્ત્રીને સ્વભાવ કેવો છે, એનું ખાનદાન કેવુ છે, એનાં માતપિતા કોણ છે અને એનું સામાન્ય વર્તન કેવું છે. આ સર્વ બાબતમાં ચેતને તપાસ કરી હોય એમ લાગતું નથી અને ગમે તેવી સ્ત્રીઓને ઘરમાં બેસાડી દીધી છે એ શું તેને યુક્ત છે?
रीज परे वांके संग चेतन, तुम क्युं रहत' उदासी; वरज्यो नजाय एकांत कंतको, लोकमें होवत हांसी. अनु० २
તેની સબતમાં ચેતનછ ખુશી ખુશી થઈ ગયા છે, (પણ) તમે ઉકાસ કેમ રહે છે? પતિને સર્વથા તજી શકાતું નથી અને(અમારા) લોકમાં પતિની મશ્કરી થાય છે.”
ભાવ-સુમતિને ઉપર જણાવેલ પ્રશ્ન સાંભળી અનુભવ ઉત્તર આપે છે કે હે સુમતિ! તું મને માયા મમતાના કુળધમૌનું પૂછે છે પણ એના જવાબમાં તને કાંઈ સતાણ થશે નહિ. વાત એમ છે ૧ “રહો ન” અવે પાઠ ૨હતને સ્થાને છે ૨ “હાત ન” એવો પાઠ હેવતને સ્થાને છે
૨ રીજ પરીશી પડે, ખુશી ખુશી થઈ જાય છે વાટના, માયા મમતાના સુશામાટે ફારસી દિલગીર વરપા=જ્યો, છોડ્યો અકાલસર્વથા હાવત=થાય છે હસી=મરી, ઠાકડી.