________________
૧૪૪ આનંદઘનનાં પદે..
[ષદ ખવાથી આપણાં જ્ઞાનાદિ રને ઢંકાઈ ગયાં હતાં, પણ તેનું ચારનાર કેઈ બીજું ના હતું. જેને તે ઘરમાં ને ઘરમાં જ હતાં, પણ આપણે તેને શોધી શક્તા નહતા. એને કમદિ ચોરે લુંટી લે છે એમ માનતા હતા તે તે આપણું અજ્ઞાન હતું, વાસ્તવિક રીતે તે મારી ઢિને છુપાવી દેનાર હું પોતે જ હતા, તે સદ્વિને છુપાવી દેનાર કમોનો કર્તા પણ હું પોતે હતે. આવી રીતે ચરીને પત્તો લાગ્યા અને અન્યને ચાર કહેવાને વિચાર હૃદયમાં થતું હતું તે નીકળી ગયો. ખરેખર! આવી જાતની કબૂલાત આપવી એ પણ અતિ વિષમ છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાનભાનુને ઉદય થાય નહિ ત્યાંસુધી પિતાની ચોરી કરનાર પોતે જ છે એ ભાસ પણ થાય નહિ અને કદાચ ભાસ થઈ જાય તે તેટલે દરજજે પોતાની ભૂલ કબૂલ કરવાની સરળતા પણ પ્રાપ્ત થાય નહિ
अमल कमल 'विकच भये भूतल, मंद विषय शशि कोर आनंदघन एक वल्लभ लागत,
और न लाख किरोर. मेरे० ३ મેલ વગરનું હૃદયકમળ વિકસવાર થયું, (આત્મ) ભૂમિપર વિષયરૂપ ચંદ્રની કતિ મંદ થઈ ગઈ (હવે તે) આનંદઘન માત્ર વલ્લભ લાગે છે, બીજા લાખ કરોડે વભ નથી લાગતા.”
ભાવ-જ્ઞાનરૂપ ભાનુને ઘટમાં ઉદય થશે ત્યારે હદયકમળ વિકરવર થયું, કમલિની દીનકર કર ગ્રહે, વળી કુમુદિની હે ધરે ચદશું પ્રીત સૂર્યને ઉદય થયે સૂર્યવિકાસી કમળ વિકસવાર થાય છે અને ચંદ્રને ઉદય થતાં રાતે કુમુદ વિકસવાર થાય છે. હદયકમળ વિકસ્વર થયું એટલે હૃદયમાં એક પ્રકારની જાગૃતિ થઈ ગઈ તેમાં આનંદ આનંદ પ્રસરી ગયો.
૧ વિકચ ભયે ભૂતલને બદલે વિકાચ નમ્રતલ એવા પાઠ છે.
૩ અમલમેલ વગરનું, નિર્મળ વિચ=વિસ્વર ભય થયુ ભૂતલ પૃથ્વીતલ, આમભૂમિકા નમ્રતલ એ પાઠાતરનો અર્થ મળતા નથી કારમાલિત એક માત્ર. વલભ=વહાલા કિરા–કરાડ, સો લાખ