________________
આનંદધનજીનાં પદ્મા.
[ પદ
ભાવ–મારા નાથ ચેતનજી! તેં જોયું કે એ મમતા ખાટું ખાતું ખતવે છે. તે પણ એ રીતે સમજવું. એક તે પોતાના ખાતામાં જમે -- રકમમાં પાપપ્રકૃતિ અથવા કર્મપ્રકૃતિ વધારે રાખી ( વધારે કર્મબંધ કરી) તને નિરંતરના દેવાદાર રાખશે અથવા રકમા એવડી તેવડી ખાટી રમા તારે ખાતે ઉધારી દઈ તને હેશન કરી તારી સામા હુકમનામાં મેળવી તને નિરંતર સંસારરૂપ કેદખાનામાં નાખી મૂકશે, આવી રીતે તને ભવિષ્યમાં નિરંતર દુઃખ કર્યો કરશે. આ ઉપરાંત તને કેટલું દુઃખ તેની સેાખતથી થશે તે હું કહું છુ જે સાંભળી તેપર તું વિચાર ચલાવ.
એ મમતા તને આખી દુનિયામાં વગેાવનારી છે. દુનિયામાં સર્વે પ્રકારનાં દુઃખા આપનાર તે જ છે, કારણકે કર્મöધ દુઃખનું કારણ છે અને કર્મબંધ મમતાથી થાય છે. બીજી રીતે તું જોઇશ તા નરક નારકા ગતિમાં પાડી વિડંબના કરાવનાર પશુ તેજ છે. અશ્વમમાં અધમ ગતિમાં મોકલનાર, ચાંડાળ કુળમાં જન્મ આપનાર, ડુકર તરીકે વિષ્ટા ખવરાવનાર, વિદ્યામાં ક્રીડા તરીકે ઉત્પન્ન કરનાર, વનસ્પતિપણામાં ટકાના ત્રણ શેર લેખે વેચાવનાર અને આખી દુનિયા તારી મશ્કરી કરે એવી સ્થિતિમાં તને મૂકનાર એ જ મમતા છે. વળી પૈસા ચાલ્યા જાય કે શ્રી પુત્રનું મરણ થાય ત્યારે તું શેક કરવા એસે છે પણ તેમાં તું તારી પાતાની જ હાંસી કરાવે છે. પ્રથમ મમતા કરતી વખત વિચાર કરતા નથી અને પછી તેનું અનિવાર્ય સ્વાભાવિક પરિણામ આવે ત્યારે મેટેથી રડવા એસે છે એ અતિ મરકરીનુ કારણ છે. વળી તું આવી રીતે ધણી ધારી વગરના ચારે ગતિમાં જ્યાં ત્યાં રખડ્યા કરે છે તેથી પણ સુજ્ઞ મનુષ્યા પાતાના અંતરંગમાં તારી હાંસી કરે છે, તે વિચારે છે કે આવા અજમ શક્તિવાળા ચેતન મમતા જેવી કુલટા સ્ત્રીને વશ થઈ કેવા નાચ નાચે છે! કેવા રખડે છે! અને કેવે મૂર્ખ બને છે1
વળી મારા નાથ ! આવા સુંદર મનુષ્યભવમાં પણ તું મમતાના સંગમાં પડી જઈ કાંઈ અભિનવ શુષુ પ્રાપ્તિ કરતા નથી તે પછી નિનાદ અધમ ગતિમાં જઈશ ત્યા તને હુાપણુ કાણુ બતાવશે? મમતાના સંગથી જે ખાટું ખાતું ખતવાય છે તેથી એવી દુર્ગતિમાં જવું તે જરૂર પડશે અને પછી ડહાપણુ અતાવનાર—