________________
૧૧૭
બારમું.]
આનંદઘનજી અને ચાપાટું. વસ્તપર પ્રીતિ અપ્રીતિ કરાવનાર અને તદ્દન અજ્ઞાનદશામાં મરત રાખનાર મોહનીય કર્મ સર્વ કર્મોને રાજા છે અને તેને સર્વથા ક્ષય થવાથી તુરતમાં બાકીના ત્રણ ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે. એ મહુની કર્મઘાતી છે. તેની સ્થિતિ પણ સૌથી વિશેષ સીતેર કેડાકડિ સાગરોપમની છે અને તે મિથ્યાત્વ, કષાય, નેકષાય, વેદાદિ દ્વારા જીવને અનેક પ્રકારના નાચ કરાવે છે. ચતુર્ગતિમાં ભ્રમણ કરાવનાર એ પાસાથી જે દા પડે છે તે પ્રમાણે સગડી ચાલે છે, એક ઘરમાંથી બીજા ઘરમાં જાય છે, એક પતમાંથી બીજા પતમાં જાય છે અને વળી કોઈવાર ઘેર પણ પાછી આવે છે. તેમજ આ જીવ પણ એકને એક ગતિમાં ફર્યા કરે છે, બીજી ગતિમાં જાય છે અને વળી કૈઈવાર પાછા નિગાર અવસથામાં પણ પડી જાય છે. જ્યાં સુધી રાગ
ષના પાસા પડ્યા કરે છે ત્યાંસુધી ચારે ગતિમાં આ જીવ રખડ્યા કરે છે. ચતુતિ ભ્રમણુનો છેજ્યારે રાગ દ્વેષના પાસા પડવા બંધ થાય ત્યારે જ થાય છે એ હકીકત નિરંતર લલચમાં રહેવાની જરૂર છે. દા પડે તે સંગહીન પ્રયોગ કર્યા વગર તે બાજીના નિયમ પ્રમાણે ચાલે નહિ, પણ જે સંભાળ રાખી બાજી માંડે છે, પાસા બરાબર નાખી જુગીઆ દાણ લઈ પોતાની સાગઠી મરવા દેતા નથી તે પાસાને કબજામાં કરી ચારે પત આળગી જઈ મધ્યસ્થાનમાં પહોચી જાય છે, જ્યાં ગયા પછી સગડીને પાછું ફરવું પડતું નથી, કેઈનાથી મરવું પડતું નથી અને આગળ પાછળની બીજી ગઠીથી ભય રહેતો નથી.
રાગ કેશરી રાજા હાઈ વિષયાભિલાષ મંત્રી સાથે પાંચ ઇતિઓરૂપ છેકરાઓને લઈને આ જીવ ઉપર કે પ્રપંચ ચલાવે છે અને તેમાંથી બચવાના ઉપાય તરીકે સદારામ સાથે વિવેક પર્વતના અપ્રમત્તતા શિખર જે ચરણુધર્મ રાજા શ્રિત છે તેપર બેસવું એ છે એ હકીકત - શ્રી ઉપમિતિ ભવપ્રપંચની અદભુત કથા લખનાર શ્રીમાન્ સિદ્ધાર્ષિ ગણિએ એ ગ્રંથના ચેથા પ્રસ્તાવમાં બહુ ચમત્કારિક રીતે બતાવી આપી છે. શ્રેષગજેના લશ્કરને પણ એજ ખ્યાલ તેમાં આ છે. શ્રી મહાવિજયજી પણ રાગના સ્વાધ્યાયમાં કહે છે કે,
જેહ સદાગમ વશ હાઈ જાણે રે અગમતતા શિખરે થાસે રે