________________
૧૧૮ આનદધનજીનાં પો.
[૫૬ ચરણ ધરમ નૃ૫ કૌલ વિવેકે રે,
તહેશું ન ટળે રાગી કેકે રે, આ મેહ રાજાના સુભટેપર જય મેળવી ચતુતિની રમત બધ કરે, એમાં જીવને સદે છે, માથું મૂકવાની રમત છે, કેપરને ગાળ ખાવાનો છે. એ પાસામાં કેવી સુક્તિબંધ યેજના કરી છે તે હજુ પણ વધારે વિચારવા લાયક છે. पांच तलें है दूआ भाइ, छका तलें है एका सब मील होत वरावर लेखा, यह विवेक गिनवेका. प्राणी०३
બહુ ભાઈ! પજા તળે દુએ છે અને છકકા નીચે એકે છે, સર્વ મળીને ચેકસ હિસાબ થાય છે તેને વિવેક ગણવામાં છે.”
ભાવ-જેઓ પાટની રમત પાસાથી રમી જાણતા હોય તેઓએ જોયું હશે કે સર્વ પાસા ઉપર જણાવ્યું તેમ એક સરખાજ આવે છે, તેમાં પાંચ દાણુ આ પ્રમાણે હોય છે કે, આ પાંચ દાણની બરાબર સામે એટલે પાસાને જમીન પર મૂક હોય અને આપણું સામે બરાબર પાંચ દાણું ઉપર આવે તેમ પાસાને શેઠ હાય તે જમીનની સામી બાજુએ બે દાણુ ? આવી આકૃતિઓ આવે છે. બાજુમાં જમણી બાજુએ છ દાણ આવી આકૃતિથી આવે છે અને તેની સામી ડાબીએ . વચ્ચે એક દાણ આવે છે. આવી રીતે સર્વે પાસા એક સરખા જ હોય છે તેથી મૂળ ગાથામાં કહે છે કે છે ભાઈ પાચ નીચે પાસામાં ઉગો આવે છે અને છક્કા નીચે એક આવે છે. એ સર્વ મળીને બરાબર હિસાબ થાય છે જે વિવેકપૂર્વક ગણવાથી આવી રહે છે. હવે એ ગાણુવાનો વિવેક આધ્યાત્મિક રીતે કે થાય છે તે સમજાવવા યત્ન કરીએ.
હિંસા, અષાવાદ, તેય (ચેરી), અબ્રા અને પરિગ્રહરૂપ પાંચ આશ્રવના પાંચ દાણુ નીચે જ્યારે બે દાણારૂપ કરવું અને કરાવવું આવે, એટલે પાંચ આશ્રવ કરવા કરાવવારૂપ કર્મપ્રણાલિકા પ્રાપ્ત થાય-મતલબ સાત દાણ આવે ત્યારે સાત ગતિમાં રખડવું પડે છે.
૩ પાચ=પજે. દુઆ-ગી માછ દાણુ તલ નીચે મીલ મળીનેલેખા= હિસાબ યહ ને ગિનકા ગણવામાં