________________
૧૨૨ આનદઘનજીના પદે.
[૫e જોએ લેસ્થાને કર્મનો નિણંદ કહેવામાં આવે છે પણ ચાગના પરિ ણામ તરીકે તેને કબૂલ રાખવી એ વિશેષ સિદ્ધ પક્ષ છે અને તેને લઈને જ કેવળ આત્માને અથવા સ્વતંત્ર આત્માને અલેશી કહેવામાં આવે છે. આટલા ઉપરથી ખાસ ધ્યાન આપવા લાયક હકીકત એ છે કે વેશ્યાઓને કષાય સાથે ભેળવી નાખવી ન જોઈએ. કષાયાંતર્ગત રહી કષાયને તે પુષ્ટિ આપનાર છે, પણ કષાય ન હોય છતાં પણ
વ્યા તે રહે છે અને તેથી અનુભાગબંધને તે હેતુરૂપ છે એમ કવચિત્ કહેવામાં આવ્યું હોય તે તે પણ કષાય દ્રવ્યના ઉપબૃહક (ઉદ્દીપન કરનાર) તરીકે તેના પર ઉપચાર કર્યો છે એમ જ સમજવું. લેયા પિતે તે પ્રકૃતિમધની જ હેતુભૂત છે એ ખાસ ધ્યાનમાં રાખવા ચોગ્ય છે અને સાથે એ પણ સમજવા ગ્ય છે કે કષાયને તે ઉદી પન કરનાર છે છતાં તેની સાથે તેનું તાદાભ્યપણું નથી. હકીકત એમ છે કે વેશ્યા તે રોગને વિષય છે અને તેથી કર્મબંધના હેતુભૂત મન વચન કાયાના રોગ પ્રતિબંધને અંગે જે કાર્ય બજાવે છે તે કાર્ય લેયા બજાવે છે અને જેમ રફટિક આદિ શુદ્ધ દ્રવ્યની. પછવાડે જપા પુષ્પ (જાસુનું પુલ) કે બીજા રંગનું દ્રવ્ય મૂર્યું હોય તે સ્ફટિકને રંગ અન્ય દેખાય છે તેમ શુદ્ધ સ્ફટિક જેવા આત્મદ્રવ્યને તે અભિનવ રગે રગત બતાવે છે. ઉપર જણાવ્યું તેમ પુદગળના ઉપષ્ટભને આધારે થતા બાદર પરિણામને લેગ્યા કહેવામાં આવે છે. મન વચન કાયાની વર્ગણ જે પાંચ વર્ણની હોય છે તેને વિશિષ્ટ જાનથી વ્યક્ત રૂપે દેખી શકાય છે. જે વર્ણની વણ હોય તે પ્રમાણે પરિણામ થાય છે અને તે જ લેયા કહેવાય છે. એના છ વિભાગ પાડવામાં આવ્યા છે. અંજન અથવા ભમતા ભમરાના રંગ જેવા. તદ્દન કાળી વર્ગણના માદર પરિણામને કૃષ્ણ લેસ્થા કહેવામાં આવે છે, મચૂર અથવા કપાતના કંઠ જેવા નીલા વર્ણના બાકર પરિણામને નીલ ગ્લેશ્યા કહેવામાં આવે છે, પારેવા જેવા અથવા વૃન્તાકના પુલ જેવા કાંઈક પીળા અને કાંઈક લાલ વર્મશાના માદર પરિણામને કાપાત લેયા કહેવામાં આવે છે, માણેક અરૂણોદય અથવા પરવાળાના રક્ત રંગને મળતા બાદર પરિણમને તે લેશ્યા કહેવામાં આવે છે. કણેરના કુલ અથવા સુવર્ણ જેવા રંગવાળા બાદર પરિણામની