________________
બારમું.]
આનંદધનજી અને ચોપાટ.
૧૧૫
રીતે કહે છે કે એમાં એટલે એ સાગઠાંખાજીમાં કે ગંજીપામાં આ ચેતનજીની ચતુર્ગતિ ચાપાટની રમત પાસે કાંઈ દમ નથી. આ ચેતનજી તા જરાવારમાં દેવગતિમાં પહોંચી જાય છે, વળી ત્યાંથી તિર્યંચ— ગતિમાં જાય છે, વળી મનુષ્યગતિમાં આવે છે, ત્યાંથી પાપ કરીને નારકીમાં જાય છે; આવી રીતે માટી ચાલથી એવા દાણા ચાલે છે કે તમારી ચાપાટની રમત તે તેની પાસે કુછ મિસાતમાં નહિ. એની રમતમાં એ આખા ને આખા ઘર કુદાવી જાય છે. આ પટમાંથી સામા પેટમાં ચાલ્યા જાય છે. વળી તેની પાસે ગંજીપાની રમત પણ કાંઈ હિંસાઅમાં નથી. જે એ રમત પૂરી કરે છે તે તા ચારે પટ મૂકી દઇને વચ્ચેના વચ્ચેના ઘરમાં આવી જાય છે, તેવી રીતે ચતુર્ગતિ ચાપાટની રમત પૂરી કરી જીવ પણ શિવગતિરૂપ પંચમ ગતિમાં જાય છે ને ત્યાં સ્થિર થઈને રહે છે, પણુ ચાર પતમાં હાય છે ત્યાંસુધી તે અહીં તહીં દોડાદોડ અને ધામધુમ કરી મૂકે છે.
બુદ્ધિવરના અર્થ એક જગાપર શેત્રંજ કર્યો છે તે અર્થ શબ્દને અનુસારે મને ખરાખર બેસતા લાગતા નથી, ખાટ્ટી તેવા રૂઢ અર્થ તે શબ્દના થઈ શક્તા હૈાય તા તે પ્રસ્તુત સંબંધ સાથે વધારે મળતા આવે છે. વ્યવહારની શેત્રંજની રમત પણ ચતુર્ગતિ ચૈાપાની ચેત નજીની રમત પાસે કોઇ મસાતમાં નથી—એ ભાવ તે અર્થથી નીકળે છે.
અસલના વખતમાં પણ ગંજીપાની રમત હતી. દશાવતારી ગંજીપા દેશમાં જ અનતા. તેમાં (૧૧૦) પાનાં આવતાં અને તેનાથી અહુ આનંદદાયક રમત રમી શકાતી હતી. હજી પણ એ પાનાં ક્વચિત્ લભ્ય થાય છે પણ તેની રમવાની રીત લગભગ ભૂલી જવામાં આવી છે. હાલમાં (૫૨) પાનાંના ગજીપા પ્રચલિત છે જે સર્વના લક્ષ્યમાં હેશે જ. એમાં પણ અનેક પ્રકારની રમતા થાય છે; પરંતુ આ ચૈતનજીની ચતુર્ગતિ ચાપાટની રમત પાસે તેમાં પણ કાંઈ દમ જેવું નથી."
અથવા બુદ્ધિમાન્ માણસે સગઠાં ને ગંજીપાને લેખામાંજ માનતા નથી અને તેને ખરી રમત તરીકે અણુતાજ નથી, ખરી રમત તા તે ચેતનજીએ માંડલ ચતુર્ગતિ ચાપઢની છે તેને જ કહે. છે; વાસ્તવિક રીતે ખીજી રમતા રમતના નામને પણ ચેગ્ય નથી.