________________
અગીઆરયુ. ]
ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન
૧૦૭
આલેક્ઝાંડર જેમ ગાડીયન નેાટ કાપી નાખી તેમ તેનાવડે માહુનીય કર્મની દૃઢ નિવિઢ ગાંઠના ભેદ કરી નાખે છે.
અનુભવરીતિ અનુસરવાની ઈચ્છાવાળા મુમુક્ષુએ તેટલા માટે નિજ રૂપ પ્રક્ટ કરવાના દૃઢ સંકલ્પ કરવા અને શુદ્ધ માર્ગે ગવેષી. તેપર ટઢ શ્રદ્ધા રાખવી એ આ ગાથાના રહસ્યાર્થ છે. હવે સાહ રાજાની સાથે લડાઈમાં ચેતન કેટલું પરાક્રમ ખતાવતા જાય છે તેનું સવિશેષ વર્ણન આપે છે.
टोप सन्नाह' शूरको वानो, एक तारी चोरी पहिरीरी; सत्ता थलमें मोह विदारत,
ર
ऐ ऐ सुरिजन' मुह नीसरीरी. आतम० २
“ શૂરવીરના વેશ ટાપ, અખતર અને એકતારા સુરવાળ તેણે પહેર્યો અને સત્તાના રણમાં–સમરાંગણમાં મહુને (એવા) કાપી નાખ્યા કે ઉત્તમ પુરૂષનાં મુખમાંથી અહા ! અહા!” એમ નીકળી ગયું.!!
ભાવ–મેહ રાજાની સાથે મહા તુમુલ યુદ્ધ થવાની શરૂઆતમાં ચેતન લડવૈયાને ચેગ્ય વેશ પહેરે છે. લડાઇ કરવા જાય છે તે માથાનું રક્ષણ કરવા મસ્તકપુર શિરસ્ત્રાણુ જેને ટોપ કહે છે તે ધારણ કરે છે. શરીરનું રક્ષણ કરવા દુર્ભેદ્ય ચ-અખતર શરીરપર ધારણ કરે છે અને પગ ઉપર ધેાતીયું નથી પહેરતા પણ સુરવાળ પહેરે છે.
૧ ગ્રીસના રાજ્ય માટે એવા નિર્ણય થયા હતા કે અમુક ગાઠ જેને ગારડીયન નેટ કહેતા હતા તે ઉકેલી આપે તેને રાજ્ય આપવું. આલેક્ઝાન્ડર જે હિંદુસ્તાનમાં સિકંદરના નામથી ઓળખાય છે તેણે પેાતાનુ ખળ બતાવવા ઉપર જણાવેલી ગાઠને તરવારથી કાપી નાખી અને રાજ્ય ધારણ કરી લીધું સામ્ય માત્ર ગાંઠ કાપવાની હકીકત સાથેજ છે
૨ સન્નાહને બદલે ‘સુવાહન’ પાઠાતર છે
૩ વિમારત અથવા વિડારત એવા પાઠાંતર છે
૪ સુરજન (દેવતા) એ પાઠાતર છે.
૨. ટોપ શિરસ્ત્રાણુ સન્નાહદુર્ભેદ્ય ચ, ખખતર કાલડવૈયાના ખાનાાવેશ એકતારી એકાગ્રતાપ ચારીચાળી, કચ્છ, સુરવાળ (લંગાઢ સહિત) થલક્ષ્મ=રણક્ષેત્ર સત્તાથલમેં=મૂળથી લાભે વિદ્યારત નસાડી મૂકયા ઐ ઐ અહા અહીઁ સુરિજન=સજ્જન મુહુમેઢામાંથી નીસરીરીનીળી ગયુ