________________
નવમુ૰ ]
સમતાસંગ અને મમતાસગ—એક સરખામણી.
.૧
આશ્રવને સંવર તરીકે બતાવી જમે ઉધારની રકમના ગોટા કરશે; તેમ જ તે સંચક-સંચય કરનારી છે, આશ્રવ જેવાં મોટાં ગરનાળાં મૂકી તે દ્વારા તે કર્મોને એકઠાં કર્યાં કરે છે, કર્મને જવાના માર્ગે કરી આપી તેથ્યને આછાં કરવાં, આવતાં અટકાવવાં કે ખેરવી નાખવાં (પ્રદેશઉદય, સંવર અને નિર્જરા) એ તેને આવડતું નથી; આથી તે તદ્દન વિપરીત ખાતું ખતવે છે, માત્ર પોતાના ખાતામાં જમે કરે જાય છે અને તમારે ખાતે ઉધાર્યે જાય છે. તમને નિરંતર દેવાદારની સ્થિતિમાં જ રાખે છે. જો એના ચાપડામાં પ્રદેશય દ્વારા કર્મના ઘટાડા થતા હાય કે સંવરથી આવતાં ક્રમના રાય થતા હાય અથવા નિર્જરા દ્વારા કર્મ બેરવી શકાતાં હાય તો તે તમારા કોઈ દિવસ પણ છૂટકારો થાય, મુક્તિ મળે, પણ તે તે પોતાના ખાતામાં જમે જ કર્યાં કરે છે તેથી તમારા સામે મેટી રકમ લેણી રહ્યા જ કરે છે, ત્યારે આવું વિપરીત ખાતું તૈયાર કરનાર વ્યાજખાઉ યાહુદીની જેવી તે સ્ત્રી સાથે વ્યવહાર કરવા હું નાથ! તમને કેમ પસંદ આવે છે માટે હે નાથ! તમે હવે મારા સામું જુએ અને મમતા તરફ જોતા અટકા, એની સાખતમાં તમને કોઈ પણ પ્રકારના લાભ નથી, એમાં તમારી આબરૂ જાય છે અને તમારી હુશિયારીની પણ કિમત થાય છે. आप विगुंवण* जगकी हांसी; सियानप कौण बतासी, निजजन सूरिजन मेला ऐसा जैसा दूध पतासी,
નાય ॥ ૨॥
(C
તારી પોતાની વગેાવણી અને જગથી થતી મશ્કરી ( તું હાથે કરીને વહારી લે છે). (હવે) તને ડહાપણુ કાણુ ખતાવશે? જીઆ પેાતાનું કુટુંબ જે સજ્જન છે તેએના મેળાપ તા એવા છે કે જેવા દૂધ અને પતાસાના મેળાપ હાય.”
* વિષ્ણુચણુ એવા પાઠાંતર અન્ય પ્રતીમા દેખાય છે તેના અર્થ ખરાબ થઈ રહેવુ એમ થાય છે
૨ આપ=તારી વિષ્ણુવણુ વગાવણી હાસી=મશ્કરી સિયાનપ=ડહાપણુ કોણુ કાણુ મતાસી=મતાવશે. નિજજન પેાતાના માણસા સૂરજનસજ્જન મેલા મેળાપ ઐસા એવી જૈસા જેવા દુધપતાસા જેવા