________________
દશમું. ચેતનજીનું વિભાવાવસ્થામાં વર્તન. ૧૦૧ વસાત-વાતે કર્મબંધરૂપ દેવું વધારી મૂકે છે. આ સંબંધમાં “મૂલછે
ડે ભાઈ વ્યાજડે ઘણેરે કેમ કરી દીધા જાય એ પર ચેપનમ્ પર છે તેપર વિસ્તારથી વિવેચન કરવામાં આવશે. - હવે આવી રીતે હે બહેના મારા નાથ તે પરભાવમાં મસ્ત મની તપ (૯ણુના રાશરૂપ) થઈ જઈ મારી વાત પણ સાંભળતા નથી. મારા સામું પણ જતા નથી. કમનશીબે તેઓને ઠેકાણે લાવે તેવી સંદેશા લાવ લઈ જાવ કરનારી કઈ ફૂતી પણ નથી. દૂતીનું કામ પ્રેમી જેડા વચ્ચેના સંદેશા લાવ લઈ જાવ કરી તેઓને મેળાપ કરી આપવાનું છે તે તું જાણે છે, પણ મારી પાસે એવી કઈ ચતુર હતી પણ નથી કે જે મારા સંદેશા પતિને પહોંચાડી અમારે બેને સમાગમ કરી આપે-અમને બેને જોડી આપે. તેમ જ એ વ્યાપારી વચ્ચે વાંધો પડ્યો હોય તે પતાવી આપી માલ વેચાવી શકે તે અથવા બે વ્યાપારીને એકઠા કરી માલનું સાટું કરાવી શકે એ હુંશિયાર-ચાલાક દલાલ પણ મને મળતા નથી. સાધારણ દલાલથી કાંઈ મેટા સોદા થઈ શક્તા નથી તેમ જ માટે વાધે પણ પતી શકતા નથી અને મારે અને મારા પતિને તે ઘણુ કાળથી વધ પડી ગયા છે તે કાઢી આપે એ કઈ દલાલ પણ જણને નથી. જે હશિયાર દલાલ હોય તે મારા પ્રેમરૂ૫ કરી આણુની કિમત કેટલી છે, તે માલ કે સારા, સેજે અને ટકાઉ છે અને મમતાને માલ કે તકલાદી અને પરિણામે અહિત કરનાર છે તે બતાવી મારા પ્રેમને સો કરી આપે, પણ હતી કે દલાલનું કામ કરે તેવું કે મારી પાસે નથી. બહેન! તું જાણે છે કે પ્રેમની બાબતમાં વચ્ચે પડી મેળાપ કરાવી આપવાનું કામ દ્વતીનું છે અને ખરીદીનું કામ દલાલનું છે, પણ મારે પ્રેમ અપાર અને અનંત છે, પરિણામે મહા સુખ આપનાર છે અને મમતાને પ્રેમ પ્રોટે. ઉપર ઉપરને અને પરિણામે મહા દુખ આપનાર છે એમ બતાવી આપે એ દલાલ કેઈ નથી એ મહા દુઃખની બાબત છે. માલ યરખાવવાનું કામ પણ દલાલ જ કરે છે અને તે તેનાથી ઉતરી શકે છે, વેપારી પિતે જે યુક્તિથી વાત કરી શકતે નથી તેવી યુક્તિથી દલાલ કામ કરી શકે છે, કારણકે સેદા કરાવવા તે તેને ખાસ વિષય છે.