________________
દશમું. ]
ચેતનનું વિભાવાવસ્થામાં વર્તન.
૯૭
એના સિવાય આ જીવનું વાસ્તવિક હિત સાધનાર બીજું કાઈ નથી. જેમ મીઠા વગરની રસોઈ સ્વાદ રહિત છે, જેમ રસ વગરની કેરી નકામો છે, જેમ પ્રેમ વગરના મેળાપ અર્થ વગરના છે તેમ સમતા વગર ગમે તેટલાં યિા અનુષ્ઠાના કરવામાં આવે પણ તે એકડા વગરનાં મીંડાં જેવાં છે એમ સ્વપજ્ઞ સિદ્ધ સાક્ષ્ા વારંવાર જાદા જાદા આકારમાં આ જીવના એકાંત હિત ખાતર કહી ગયા છે. તેથી એમ જણાય છે કે સમતા વગર આ જીવનું વાસ્તવિક હિત સાધી આપનાર અન્ય કોઈ નથી. (સમતાનું વિશેષ સ્વરૂપ, તેને પ્રાપ્ત કરાવનાર સાધના અને તેને અંગે પ્રાપ્ત થતી મંત્રી, પ્રમાદ, કાય, માધ્યસ્થ્યાદિ ભાવનાઓપર અથાત્મકલ્પદ્રુમના પ્રથમ સમતા અધિકારમાં સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. તેના ઈચ્છકને ત્યાંથી તેનું સ્વરૂપ પ્રાપ્ત થઈ શકશે ).
તેટલા માટે હે નાથ ! તમે મમતાના સગ મૂકી દે અને માશ સામું જુઆ. હું તમને ખાત્રી આપું છું કે તમને હિત કરનાર સમતા સિવાય અન્ય કોઇ નથી, તમે જેને તમારી માના છે તે તે તમને અનાવે છે, એને આળે (પડછાયે) પણ તમે જશે તો પસ્તાશો, માટે તમારા ખરા સંબધી છે તેને તમે આદરા, તેગ્માની સાથેનું સગપણ સ્પષ્ટ કરો અને તેની સાથે તમારૂ જીવન આતપ્રેત ોડી દો,
પદ ગયું. ગ ઢાડી.
परम नरममति औरन आवे. परम.
मोहन गुन रोहन गति सोहन,
मेरी वर ऐसे निदुर लिखावे. परम० १
“ બીજી સારી શોક મમતા આવે (ત્યારે તે) તે અત્યંત નર્મ બુદ્ધિવાળા, અતિ આકર્ષક, ગુણના રાશિ અને શાલા કરવાવાળી ગતિ વાળા (થઈ જાય છે) અને મારી વખતે તે એવા કઠાર થઈ જાય છે.
આરન=મમતા વિગેરે ભી. ૧ ચમ=પ્રેમવત નરમમતિઅરમ બુદ્ધિવાળા મેદન આકર્ષક ગુનરાહન=ગુણના સ્થાન ગતિ ચાલસાહનોાભા કરવાવાળા વર= વખને. ઐસેએવા. નિર=નડેર લિખાનાથાય છે
G