________________
આનંદઘનજીનાં પદા
[પદ औरनके संग राते चेतन, *चेतन आप वतावे आनंदघनकी मुमति आनंदा, सिद्धा सरूप कहावे. अनु० ३
બચતન બીજાની સાથે રક્ત થયા છે (એ તે) ચેતન પોતે જ બતાવે છે. આનંદસ્વરૂપ ભગવાનની આનંદમય સુમતિ ની સોબત) તે સિદ્ધ સ્વરૂપ-નિપજ્ઞ રૂપવાળી છે.
ભાવ-જે ભાઈ અનુભવ! તું એમ કહતે હોય કે એ ચેતન અન્યની સાથે રમણ કરે છે એ વાતને પુરા શું? તે તે બાબત સાબીત કરવામાં મને જરા પણું અડચણ આવે તેમ નથી, કારણુકે એ વાતની સાક્ષી તે ચેતન પોતે જ આપે છે. પાગલિક વસ્તુઓમાં ચેતન રમણ કરતે હોય એટલે તેમાં આસક્ત હોય ત્યારે તે પરભાવમાં રમણ કરે છે અને તે વખતે તેને અનેક કર્મ લાગે છે તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે, ચારે ગતિમાં રખડે છે, ભૂખ તરસની વેદના સહન કરે છે, સુરૂપ કુરૂપ થાય છે, પરાક્રમી કે બળહીન થાય છે, નિંદા કપટ કરે છે, માયા મૃષાવાદ આચરે છે, વિષયમાં રચ્યા પચ્ચે રહે છે, સુભાગી દુર્ભાગી થાય છે વિગેરે અનેક નાટક કરે છે, અનેક નાચ નાચે છે, અનેક ખેલ કરે છે. તેથી તે પર વસ્તુને સંગ કરે છે તે વાત તે તે પોતે જ બતાવી આપે છે, બાકી જ્યારે આનંદવરૂપ ભગવાનની આનંદમય સુમતિ સ્ત્રીની સેબતમાં તે હેય-મતલબ મારા સંગમાં હોય ત્યારે તે તું જાણે છે કે તેનું નિષ્પન્ન સવરૂપ થઇ જાય છે, ત્યારે તે એ સર્વજ્ઞ, સર્વદેશી, અખંડ સુખને ભક્તા, અજ, અવિનાશી, અક્ષય, અજરામર, અગુરુલઘુ, અખડ વીર્યવાન થઇ જાય છે તેથી તેનું સ્વરૂપ છાનું રહેતું નથી,
આનંદસમૂહ ભગવાન તે શુદ્ધ ચિદાનંદ આત્મા સિદ્ધ દિશામાં રહેલે સમજવે, ત્યાં સર્વ પ્રકારને આનંદ છે, ત્યાં જાતિ, જરા, મર
- “ચેતન આપ બતાવે છે તે સ્થાને “મારી આખ બતા” અથવા “માતે આપ બતાવ એ પાઠાતર છે.
t “સિદ્ધ સરૂપ કહાવે'ને બદલે કેટલીક પ્રતિમા ધનવા કેન કહાવે' એ પાઠાતર છે તેનો અર્થ બસ નથી, પણ તે પાઠ વિચારવા યોગ્ય છે
૩ રન કે પારકાની રાતેઝક્ત થયા છે આપ પોતે જ સિદ્ધન૫ત્ર, કહાવે છે