________________
૭૮ આનંદઘનજીનાં પદો..
[પદ “આપ અભ્યાસ પ્રકાશે વિરલા, નિરખે ઠુકી તારી.” એ પાઠાંતર પણ બહુ સારા ભાવ આપે છે. શિરપર પંચ પરમેહી વસે છે અને હદયઘટમાં સૂકમ બારી છે તે મારી દ્વારા જ્યારે આ જીવને આત્મઅભ્યાસ થાય છે–ત્રણ પ્રકારના આત્માનું ઉપર જણાવેલું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાય છે ત્યારે તે તદ્દદ્વારા ધ્રુને તારે-વૃદ્ધ પરમાત્મ ભાવ-આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્યબિન્દુ જુએ છે અને તે વખતે તેને અપૂર્વ આનંદ થાય છે આનંદઘનજી મહારાજ અત્ર કહી દે છે કે આવી રીતે ધ્રુને તારે દેખનાર વિરલ હોય છે, ભાગ્યશાળી હોય છે, જવલ્લે જ હોય છે, પણ એ સર્વ પ્રયાસનું સાધ્યપ્રાપ્તવ્ય સ્થાન હોવાથી તેમાં અદ્દભુત શાંતિસમૃદ્ધિનું સામ્રાજ્ય હેય છે. ધ્રુકી તારી એ પરમાત્મ ભાવ સમજ.
પદની આ ગાથામાં કેઈ અપૂર્વ ભાવ હેાય એવી કુરણ થાય છે. જોગની કેટલીક હકીકતને તેમાં સમાવેશ કર્યો જણાય છે. પંચ પરમેઠી એટલે પંચ મહાવ્રત હેવા સંભવિત છે. સર્વ જીવની હિંસાને ત્યાગ, સર્વથા અસત્ય ભાષાને ત્યાગ, પરવસ્તુ રજા વગર લેવાને નિયમ, અખંડ બ્રહ્યચર્ય અને પરવસ્તુ ઉપર સ્વામીત્વ સ્થાપન ગ્રહ
દિને સર્વથા ત્યાગ એ પંચ મહાવ્રતનું સ્થૂળ સ્વરૂપ છે. સમ્યગ જ્ઞાનપૂર્વક જ્યારે સર્વવિરતિભાવ પ્રાપ્ત થાય છે ત્યારે ત્યાગમાં જે આનંદ આવે છે તેનું સ્વરૂપ અનુભવથી જ સમજાય તેમ છે. ગસૂત્રમાં અને પાંચ યમ તરીકે ઓળખવામાં આવે છે. વેગનું આ પ્રથમ અંગ છે અને આત્માથી પર રહેલી સર્વ વસ્તુ પર જ મેળવવાને પાકે છે. એ પચ મહાવ્રતનું સૂક્ષ્મ સ્વરૂપ બહુ લક્ષ્યપૂર્વક વિચારવા ચાગ્ય છે. એ પંચ મહાવ્રત પણ સમ્યમ્ જ્ઞાન–વસ્તુવરૂપના શુદ્ધ અવધપૂર્વક હેય તે વિશેષ લાભ કરનાર થાય છે નહિ તે બહુધા કાયક્લેશ કરાવે છે. આ પંચ મહાવ્રતને પંચ પરમેથીનું સ્વરૂપ આપી અત્ર કહે છે કે તારા શિરપર પચ પછીનો વાસ છે, મતલબ તારે પચ મહાવ્રતની ધુરા તારા માથા ઉપર વહન કરવાની છે અને તેની સાથે જ જ્યારે તારા હદયઘટમાં રહેલી શુભ મનરૂપ મારી દ્વારા તું અવલોકન કરીશ ત્યારે તને વસ્તસ્વરૂપને ભાસ થશે. પચ મહાવ્રત દ્વારા મહા ત્યાગ કરીને પછી જ્યારે તું મનને