________________
છુ.] આનદાન અને બાલુડે સન્યાસી જાય છે. પ્રાણાયામ સંબંધી વિશેષ હકીક્ત જાણવાની રૂચિવાળાઓએ ચગશાસ્ત્રને પાંચ પ્રકાશ વાંચવે. અત્ર કહેવાની મતલબ એ છે કે રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામથી મન અને ઇન્દ્રિયપર જય મેળવાય છે અને તેથી બાળે સંન્યાસી યોગમાર્ગમાં ગમન કરે છે. ”
પ્રાણાયામને અંગે બહુ હકીકત વિચારવા જેવી છે. એમાં કેટલીક વખત બહુ ભ્રાંતિ પડી જાય છે તેથી એક ખાસ નિયમ તરીકે સદ્દગુરૂના જોગ વગર કદિ પણ પ્રાણાયામને પ્રયોગ કરે નહિ સઃગુરૂ પણ સામાન્ય પ્રકારના હોય તે આ વિષયમાં ચાલે નહિ. રોગના ખાસ અભ્યાસી હોય અને સંપ્રદાયથી ચાલતા આવતા ગમાર્ગના જાણનારા હોય તે જ તેમને અનુસરવાથી લાભ થાય. જેમ પ્રાણુંચામથી ઇન્દ્રિયજય થઈ શકે છે તેમ તેથી કાળજ્ઞાન આદિ પણ થાય છે પણ જે બરાબર પ્રયાગ ન આવડે તે શરીરયાતના પણ તેથી થઈ જાય છે. આટલા માટે ગુરૂ વગર કદિ પણ એ પ્રયોગ કરવાને વિચાર પણ કરે નહિ. જૈન શાસ્ત્રકાર એથી ઇન્દ્રિય અને મને જયના લાભ બતાવે છે, શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિગેરે આચાર્યો તેને ચગગ ગણે છે છતાં છેવટે તેને હગના પ્રકારમાં લઈ જઈને સુસાધુને તેને પ્રવેશ કરવા ના કહે છે તેનું કારણ એ જ છે. એક તે કાળજ્ઞાનાદિ આત્મિક વરતુ નથી અને તેને માટે જેટલે શક્તિને વ્યય કરવામાં આવે છે તે નકામો જાય છે એટલું જ નહિ પણ તેટલા વખતમાં જે ધ્યાન ગાંગને સાધવામાં આવે તે બહુ કર્મને ક્ષય થઈ જાય. એ હકીકતપર ઉપદ્રઘાતમાં પણ વિવેચન જેવામાં આવશે. અહીં એગમાર્ગપર પ્રવેશ કરનાર બાળભેળે સંન્યાસી મૂળ ઉત્તરગુણ ધારણ કરે છે, મુદ્રાદિક્યું જ્ઞાન મેળવી યથાવસર તેમાંથી પ્રત્યેકને ધારણ કરે છે, આસન સિદ્ધ કરે છે અને રેચક, પૂરક અને કુલક પ્રાણાયામ કરી મન અને ઈહિપર જ્ય મેળવતે જાય છે. હવે એવી રીતે એગમાર્ગ પ્રવૃત્તિ કરતાં બાળભેળ આત્મા વિશેષ શું કરે છે તે અત્ર બતાવે છે.
સહજસમાધિના અર્થમાં રેચક એટલે હેય વસ્તુને ત્યાગ કરે, પૂરક એટલે ઉપાદેય વસ્તુને આદરવી અને કુંભક એટલે મધ્ય