________________
te
આનધનજીના પો.
[ પઢ
સ્થાન પ્રાપ્ત થાય. જ્યાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષય થવાથી લેાકાલેાકના સ્વરૂપને તે જાણે, દર્શનાવરણીય કર્મના ક્ષય થવાથી તે સર્વે સ્વરૂપને રુખે, વેદનીય કર્મના ક્ષય થવાથી નિરૂપાધિક અનંત સુખની ઉત્પત્તિ થાય, માહનીય કર્મના ક્ષય થવાથી ક્ષાયક સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય, આ કર્મોના ક્ષય થવાથી અક્ષય સ્થિતિ થાય, નામ કર્મના ક્ષય થવાથી અરૂપીપણું પ્રાપ્ત થાય, ગાત્ર કર્મના ક્ષય થવાથી અનુરૂલઘુત્વ પ્રાપ્ત થાય અને અંતરાય કર્મના ક્ષય થવાથી અનત મળ પ્રગટ થાય. આ સાધ્યું તેને બહુ જલદીથી પ્રાપ્ત થાય. સર્વ સુખની પરાકાષ્ઠારૂપ ચેગીનું આ લક્ષ્યસ્થાન, પ્રાપ્ત કરવા ચેાગ્ય અધિકાર, તે માર્ગદર્શક ગુરૂના ચેાગ અને એ વિષયમા અપૂર્વે રૂચિ પ્રાપ્ત થાય ત્યારે દેહદેવળરૂપ મઢમાં વાસ કરનાર બાલુડા સન્યાસી પાતાનુ અનંત સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરે એ હકીકત બહુ આકર્ષક છે, આનદ ઉપજાવનારી છે અને પરિણામે મહા પ્રયાસનું તદ્દનુરૂપ સર્વોત્કૃષ્ટ ફળ આપનારી છે.
સમાસી શબ્દના બીજો અર્થ કરતાં ઉપર પ્રમાણે તેનું કામ થાય છે અને તેથી સ્વસ્વરૂપમાં છેવટે સમાઈ જશે એટલે તેનુ સ્વરૂપ પ્રગટ થશે. અર્થ લગભગ એકના એકજ રહે છે. આવી રીતે જ્યારે ચેગમાર્ગ પ્રાપ્ત થયા છે ત્યારે તે માર્ગે ચાલી તારૂં સ્વરૂપ સિદ્ધ કર અને તારા કાર્યોનુ ફળ બેસે એ જો, એ માર્ગે વામન કરતાં તને મહુ હર્ષ થશે અને જો કે તેં તાસ કાર્યો ફળની ઈચ્છા વગર કહ્યાં હશે અને તેમ જ યાગીએ કરવુ જોઈએ, છતા પણ તેનાં અનિવાર્ય પરિ ગુામ તરીકે તને કાર્યની પૂર્ણતા પરમાત્મપદમાં તારા સમાવેશ થવામાં જણાઈ આવશે, માટે હવે અન્ય સર્વ નકામી નિષ્ફળ પ્રવૃત્તિ મૂકી દઈ દેદેવળરૂપ મઠમાં વાસ કરી સંન્યાસીના પાઠ ભજવ જેથી તારી સર્વ ઉપાધિઓ હંમેશને માટે દૂર ખસી જાય અને તુ અત્યુત્કૃષ્ટ શાંતિસામ્રાજ્યના મદિરમાં નિરંતરને માટે વિલાસ કરે.
૫૬ ૭ સું–સાખી,
* जग आशा जंजीरकी, गति उलटी कुल मोर; झकयों धावत जगतमें, रहे छूटो इक ठोर.
કુલ-તદ્દન, માર∞વરૂપ મારલા સામખ્યા કોઈ પ્રતમા જો' શબ્દ છે ઇકટ=એક ઠેકાણે