________________
[પદ
આનંદઘનજીનાં પદો. જે પ્રાણી શરીર ઉપર આત્મબુદ્ધિ ધારણ કરે છે, એના સુખમાં, આનંદમાં, માજમાં રસ લે છે, એને સર્વસ્વ સમજે છે, એના ઉપર માયા મમતા કરી એમાં બંધાઈ જાય છે તે બહિરાત્મા જાણુ. કાયાદિક ઉપર મમત્વ ન રાખતાં તેના સાક્ષી તરીકે રહે તે અંતરાત્મા સમજ અને સર્વ ઉપાધિના ત્યાગથી જ્ઞાનાનદમાં રમણ કરે અને અતિપ્રિય ગુણનું સથાનક થઈ જાય તે પરમાત્મા સમજે. આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સંબંધમાં આ ગ્રંથમાં જુદે જુદે પ્રસગે બહુ ઉલેખ હોવાથી એનું સ્વરૂપ અગાઉ વિચાર્યું છે તે ઉપરાંત અન્ને કાંઈ જરા વિસ્તારથી વિચારીએ.
આત્મસ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ થયા વગર સ્વપર વિવેચન થતું નથી તેથી તેના સ્વરૂપને બેધ અવશ્ય કરવા એગ્ય છે. શરીર વિગેરે પરવતુમાં આત્માને ભ્રમ થવાથી મોહનિદ્રામા જેની ચેતના અસ્ત થઈ ગઈ છે એવા આત્માને બહિરાત્મા કહેવામાં આવે છે. અહિવને ત્યાગ કરી આત્મામાં જ આત્માને નિશ્ચય કરે અને તેને તથાવરૂપે ઓળખ એ અંતરાત્મા છે અને જે આત્મા તદ્દન નિર્લિપ, નિષ્કલ (શરીર રહિત, શુદ્ધ, નિષ્પક્ષ, નિવૃત્ત અને નિર્વિકલ્પ હોય તેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. અંતરાત્મા અને બહિરાત્મામાં ભેદ એટલો જ છે કે બહિરાત્મા જ્યારે ચૈતન્ય સ્વરૂપ આત્માને દેહાદિ પદાર્થ–પર વસ્તુઓ સાથે જોડે છે ત્યારે અંતરાત્મા તેને સર્વ બાહા પર વસ્તુઓથી પૃથક કરે છે, મતલબ ઇન્દ્રિય દ્વારા આત્માને જે માની લીધેલું સુખ મળે છે તેરૂપ વ્યાપાર કરનાર શરીરને બહિરાભા આત્મભાવે જુએ છે, મનુષ્યપર્યાયરૂપે થયેલા આત્માને તે મનુષ્ય માને છે, દેવસ્વરૂપ આત્માને દેવ માને છે, તિર્યંચગતિ પ્રાપ્ત કરેલ આત્માને તિર્યંચ માને છે અને આવી રીતે ભ્રમમાં પડી જઈ આત્માનું શુદ્ધ સ્વરૂપ શું છે તેની શુદ્ધ દશા કઈ છે અને વર્તમાન દશાનું કારણ શું છે તે તે સમજતા નથી. જેવી રીતે પિતાના આત્માના સંબંધમાં તે ભૂલ કરે છે તેવી જ રીતે અન્યના આત્માના સંબંધમાં પણ તે તેવી જ ભૂલ કરે છે. છેવટે અજ્ઞાનવરથી પીડિત થઈ આહિરાત્મ ભાવમા વર્તતે જીવ પિતાથી અત્યંત ભિન્ન પુત્ર, શ્રી, પશુ અને છેવટે ધનમાં પણુ આત્મત જુએ છે. આ બલિરાત્મ ભાવમાં વર્તતે જીવ પોતાની