________________
[ પદ
૬૪
આનંદઘનજીનાં પદે. સ્થ ભાવમાં રહેવું. ઉપર જણાવ્યું તેવા આસન પર રિથર થતાં, ચાગમુદ્રા ધારણ કરતાં અને યમ નિયમાર્દિ મૂળ ઉત્તરગુણે ધારણ કરતાં અને હેયને તજતાં, ઉપાદેયને આકરતાં અને મધ્યસ્થ ભાવ ભાવતાં મન અને દ્વિચા પર જય થાય છે, જયકાસીને જીતવાને કામી અથવા જીત પામેલે બન્ને અર્થ થાય છે. थिरता जोग जुगति अनुकारी, आपो आप विमासी आतम परमातम अनुसारी, सांझे काज समासी. माहारो ॥४॥
“સ્થિરતા અને ચગયુક્તિઓને કરતે (તેની અનુકૂળતાએ વર્તત) આત્મા આત્મસ્વરૂપ વિચારી પરમાત્મપદને અનુસરે છે ત્યારે તેનું કામ ટુંકા વખતમાં સિદ્ધ થાય છે”
ભાવ-એગમાર્ગ ગમન કરી જે સાધ્ય પ્રાપ્ત કરવાનું છે તેને સમાવેશ એક સ્થિરતા શબ્દથી થઈ જાય છે. પ્રાણાયામને હઠાગમાં ગણવામાં આવ્યો છે તેનું કારણ પણ તે સ્થિરતાનું કારણ હોઈ શકે એમ છતાં તેમાં કલેશ બહુ થાય છે અને ઘણીવાર તેને અંગે થતી સ્થળ સિદ્ધિ પ્રાપ્તિ, કાળજ્ઞાન, શરીરસ્વાચ્ય આદિથી મન સંસારરસિક થઈ કેશમાં પડી જાય છે તે કહેવું સંભવિત છે. રોગીનું સાધ્ય આ સર્વ ઉપાધિ દૂર કરી પોતાનું શુદ્ધ નિરંજન ચિદાનંદ સ્વરૂપ પ્રકટ કરવાનું હોય છે અને તે સ્થિતિ માક્ષમાં પ્રાયવ્ય છે તેમ જ તે સ્થિતિ એગના ફળ તરીકે નહિ પણ તેના અનિવાર્ય પરિણામ તરીકે પ્રાપ્ત કરવાની છે. મેક્ષમાં-પરમાત્મપદમાં પણ સ્થિરતા એ જ માટે ગુણ છે. નિજ સ્વભાવમાં રમણ કરી ચિર સ્થિરતા રાખવારૂપ સિદ્ધ મહાત્માના ચારિત્ર ગુણમાં જે વિશિષ્ટતા - ૪ થિરતા=સ્થિરતા જગજુગતિગતિ. અનુકરી તેને કરતે, તેની અનુકુળતાએ વર્તત આવત આપઆત્માને વિમાસી વિચારો અનુસારીત્તે રસ્તે ચાલ. સી—સિદ્ધ થાય કાજ=કાર્ય. સમાસી સ્વરૂપમાં) સમાશે અથવા ટકા વખતમાં એક માસમાં
૧ જગજીગતિને બદલે યાગજુગતિ અથવા ગયુગતિ શબ્દ એક જ અર્થવાળાઅન્યત્ર દેખાય છે
૨ “વિમાસીને બદલે “વિચારી પાઠ કોઈ મતમાં છે ૩ “સમાસીને બદલે “સવારી પાહાતર કઈ પર છે.