________________
છઠ્ઠું. ]
૫
છે તે અદ્ભુત છે અને છદ્મસ્થ તથા દૈવલ્યદામાં જેમ જેમ આગળ વધારો થતા જાય છે તેમ તેમ તે મહાન ગુણની છાયા વધતી વધતી ચાલે છે.
આનંદધન અને માલુડા સંન્યાસી.
'
જોગજુગતિ એટલે ચાણયુક્તિ. ચેગપ્રાપ્તિની યુક્તિ અથવા ઘટનાઓ. ચેગમાર્ગમાં પ્રગતિ કેવી રીતે કરવી તેની ચેાગ્ય રચનાઓ, અભ્યાસ અને નિર્ણય. આ ચેગયુક્તિ શબ્દના અર્થ છે. જ્યાંસુધી ચેગયુક્તિ જાણવામાં આવતી નથી ત્યાંસુધી ભ્રમ મહુ થાય છે. કેટલીકવાર સ્થૂળ સિદ્ધિમાં સંતોષ માનવામાં આવે છે, કેટલીકવાર અધિકારી ભેદે પ્રાપ્ત થવા ચેાગ્યે વિશિષ્ટ ચેાગનાં અંગને શરૂઆતમાં આદરવાના પ્રયાસ કરી ચેાળના ક્રમ ભૂલી જવામાં આવે છે અને તેથી પગથીએ પગથીએ ચેાગની સીઢી ચઢવાને ખદલે કુદકા મારવા મન લલચાઈ જાય છે પણ તેથી અધઃપાતજ થાય છે, કેટલીકવાર દાખલા તરીકે સાēખન ધ્યાનની સિદ્ધિ થયા વગર નિરાલમનમાં પ્રવેશ કરવા ઈચ્છા થઈ જાય છે, કેટલીકવાર શરીરના સંઘયણાદિની વિચારણા વગર ધ્યાનના આગળના ભેદો તરફ આકર્ષણ થઈ જાય છે. આ સર્વ ચેાગયુક્તિના અભાવ થતાવે છે, અને પછી ચિદ્યાનઃજી મહારાજ એક પદમા જણાવે છે તેમ થાય છે. તેઓશ્રી કહે છે કેનાગ ગતિ જાણ્યા વિના, કહા નામ ધરાવે; રસાપતિ કહે રક, ધન હાથ ન આવે.ગ ભેખ ધરી માયા કરી, જગ ભરમાવે પૂરણ પરમાનંદકી, સુધિ પંચ ન પાવે. દ્વેગ. મન સુંઢથા વિન સુંડકું, અતિ ધેટ સુંડાવે, જટા જીઢ શિર ધારકે, કાઉ ફાન ક્રરાવે ૉગ. ઊર્ધ્વ હું અધા સુખે, તન તાપ તપાવે; ચિદાનંદ સમજ્યા વિના, ગિણતી નહિ આવે. જોગ. આ પ્રમાણે સ્થિતિ છે. જોગગતિ જાણ્યા વગર ભેખ ધારણ કરવામાં આવે કે મુંડ મુંડાવવામાં આવે તેથી ચેાગીનું નામ ધાણુ કરાય છે, પણ તેથી ચેાગી થવાતું નથી, અને આ જોગજુગતિ સમજવામાં, જાણુવામાં અને અમલમાં મૂકવામાં સદ્ગુરૂના ચેાગની ખાસ જરૂર રહે છે. એમના પ્રતાપથી યાગનાં અગામાં રહેલી વિશિષ્ટતા અને તેને અમલમાં મૂકવાના સમય સમજાય છે અનેં નકામા કાળ
૫