________________
આનદધન અને બાલુડે સન્યાસી.
૬૧ વલયાદિ ત્રષિઓ રાશી આસન બતાવે છે, તેમાંથી હઠાગ પ્રદીપિકાકાર દશ આસનને સુખ્ય કહે છે. તેમાંથી સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન અને ભદ્રાસન એ ચાર મુખ્ય અને અનુકુળ પડે તેવાં છે. તેનું સ્વરૂપ પાતંજળ ચગદર્શનની ટીકામાં છે ત્યાંથી જેવું, જુઓ પાર દ્વિતીય સૂત્ર ૩૪ પરની ટીકા). જૈન ચગશાસ્ત્રકારે પણ અનેક આસને બતાવે છે જેનાં નામ આપણે ઉપરની ગાથાના વિવેચનમાં જોઈ ગયા છીએ. એ સર્વમા પણ પર્યકાસન મુખ્ય મનાય છે. તેનું સ્વરૂપ બતાવતાં શ્રીમાન હેમચંદ્રાચાર્ય કહે છે કે “જંઘાની નીચેના ભાગે પગ ઉપર કરવામાં આવે અને નાભી નજીક ડાબા હાથ ઉપર જમણે હાથ રાખવામાં આવે તેથી પર્યકાસન થાય છે. આ પર્યકાસન આપણે પલાંઠી વાળીને બેસીએ ત્યારે થાય છે. અત્ર મેળાની સહજ ઉપર ડાબા હાથ ઉપર જમણે હાથ રાખવાનું કહ્યું છે પણ બે હાથ જોડીને મુક્તાસુક્તિમુદ્રા પેઠે સુખ નજીક પણ તેને રખાય એમ અન્યત્ર પર્યકાસનનો વિધિ કહ્યો છે. તીર્થકર મહારાજની મૂર્તિમાં અને પગને સાથળ ઉપર લાવવામાં આવ્યા હોય છે તે માત્ર પૂજનની સગવડ ખાતર જ હોય છે એમ સમજવું. આ ઉપરાંત વીરાસન, ભદ્રાસન, અજાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગેદહિંકાસન અને કાર્યોત્સર્ગનું વર્ણન વેગથામાં કર્યું છે ? અને છેવટે કહ્યું છે કે જેને જે આસન કરવાથી મનની સ્થિરતા પ્રાપ્ત થાય તેણે તે આસન કરવું. આસન એ મન સ્થિરતાનું સાધન છે એટલું ધ્યાનમાં રાખવું, ચલિત અથિર આસન હોય ત્યાંસુધી ચગપર અંકુશ આવતું નથી. એગમાર્ગે ગમન કરનારા સન્યાસી પર્યકાસન કરી ચોગસાધના કરે છે એ અત્ર બતાવ્યું.
જ્યાં મનને વેગ છે ત્યાં પ્રાણવાયુ છે, અને પ્રાણ છે ત્યાં મન છે. એપર જય મેળવવાથી અન્યપર જય મેળવાય છે અને ખપર થ મેળવવાથી ઇંદ્રિયને જય થાય છે અને તેથી છેવટે મોક્ષ થાય છે. એ પ્રાણપર જય મેળવવા માટે શ્વાસઉસની ગતિના રેકવાને પ્રાણાયામ કરવામાં આવે છે, અને તેના વેચક, જુઓ થાગશાસ્ત્ર ચતુર્થ પ્રકાશ બ્લોક ૧૨૫ + ક સદર પછીના
૪ થીગશાસ્ત્ર પચમ પ્રકાશ બ્લેક ત્રીજો
વ્યાક ઢાણ