________________
૩૫.
પાંચમુ.].
આનદધનજી અને નટનાગર -વ્યવહાર, ધન, ઘર, સ્ત્રી આદિને પિતાનાં માનવાં તે ઉપચરિત વ્યવહાર અને શરીર જ છે પણ પરિણમન ભાવથી મળી રહેલ છે તેને પોતાનું માનવું એ અનુપચરિત વ્યવહાર. આ નયના પણ અનેક વિભાગે છે, તેમાં મુખ્ય વહેંચણી દેખાવ ઉપર રહે છે, આંતર પ્રવેશ બંધ રહે છે.
એ દ્રવ્યાર્થિક નય સૂત્રમય છે. ઋજુ એટલે સરલ શ્રત એટલે બધ આ નયવાળ દ્રવ્યની વર્તમાન સ્થિતિ પર ખાસ લય આપે છે. નિગમ, સંગ્રહ અને વ્યવહારનયવાળા જ્યારે અતીત અનાગતને પણ લક્ષ્યમાં રાખે છે ત્યારે આ નયવાળે વર્તમાન સમયને પ્રમાણભૂત ગણે છે. કેઈ ગૃહસ્થ હેય પણું વર્તન સાધુ જેવું હોય તે ત્રાસૂવનયવાળા તેને સાધુ કહે છે અને વેશ સાધુનો હોય પણ વિષયાભિલાષ યુક્ત હોય તે તેને આ નયવાળા અવતી કહે છે. - વહાર કરતાં આ નય વિશેષ શુદ્ધિવાળા હોવાથી તે સાધુ હોય તેમાં પણ જે સંવર પરિણામી હોય તેને આ નય સાધુ માને છે. તદ્દન સૂવમ એક સમય વર્તમાનનું જ્ઞાન કરે તેને સૂક્ષમ જુસૂત્રનચ કહેવામાં આવે છે, અને સ્કૂલ–મોટા વર્તમાન બાહ્યા પરિણામ ગ્રહણ કરવામાં આવે તે સ્થળ જુસૂત્રનચ કહેવાય છે. આ ઋજુસૂત્રનય દ્વવ્યાર્થિક છતાં પણ ચારે નિક્ષેપા ગ્રહણ કરે છે. વસ્તુનું અમુક નામ આપવામાં આવે તે નામ નિક્ષેપ, કેઇ વસ્તુમાં કઈ વસ્તુને આકાર દેખીને તે વસ્તુને તે વસ્તુ કહે તે રસ્થાપના નિક્ષેપ, આપગ વગર નામ સ્થાપનાને સ્વીકાર તે દ્રવ્ય નિક્ષેપ અને
જ્યાં ઉપચાગને સ્વીકાર થાય ત્યાં ભાવનિક્ષેપ સમજવો, આ ચારે નિપાને જુસૂત્રનય ગ્રહણ કરે છે, કારણકે એમાં વર્તમાન સ્થિતિનું લક્ષણ પ્રાધાન્ય છે.
વસ્તુને ગુણવંત અથવા ગુણ વગરની કહીને બોલાવવી, અરૂપી વસ્તુને પણ વચનગોચર કરવી તે “શબ્દનય પાંચમે છે. આ નય પર્યાયાર્થિક છે. એ વસ્તુઓની વર્તમાન સ્થિતિ જ માત્ર ગ્રહણ કરે છે, જુસૂત્રનયની પેલે પણ તે શબ્દના વાય અર્થને જ ગ્રહણ કરે છે. આ નય ભાવ નિપાને ગ્રહણ કરે છે, બાકીના ત્રણ નિક્ષેપાને ત્યાગ કરે છે. એટલે જ્યાં શબ્દના અર્થની યથાસ્થિત ઉપપત્તિ