________________
આનંદઘનજીનાં પદે. * fપદ રૂપસ્થ અને રૂપાતીત ચાર ધ્યેયનું ઉપર વિવેચન કર્યું તેનો પણ આ ધર્મધ્યાનના ચોથા ભેટમાં સમાવેશ થાય છે.
કિયા રહિત, ધ્યાન કરવાની ઈચ્છા રહિત અને સ્વરૂપ સન્મુખ પ્રાણી અપાર દૌર્ય સાથે પ્રથમ સંઘયણ ધારણ કરનાર હોય તે શકલધ્યાન થઈ શકે છે. તેના ચાર વિભાગમાંના પ્રથમના બે વિભાગ છમસ્થ પ્રાણને અને બીજા બે વિભાગ સર્વને પ્રાતે હોઈ શકે છે. જે ધ્યાનમાં પૃથક પૃથક રૂપથી શ્રુતજ્ઞાનને વિચાર થાય, અર્થાત્ અર્થ વ્યંજન અને ચેગનુ સ્પષ્ટ પૃથક્કરણ કરાય તે પ્રથમ પાયો પૃથકત્વ એકત્વ સવિચાર શુકલધ્યાન કહેવાય છે. એક અર્થથી બીજા અર્થને વિચાર કર, એક શબ્દથી બીજા શબ્દને વિચાર કરે અને એક પેગથી બીજા ચાગને આશ્રય લે તે આ સ્થાનના પ્રથમ પાયાને વિષય છે. બીજા પાયામાં પૃથક્વ વિચાર રહિત સવિતકે થાય છે અને તે મેહનીય કર્મના સર્વથા ક્ષય થયા પછી જ થાય છે એક ચોગથી એક દ્રવ્ય, એક આશુ અને એક પયયનું ચિંતવન કરવું તે દ્વિતીય એકત્વ વિતર્ક અવિચાર શુકલધ્યાન કહેવાય છે. મતલબ એ છે કે પ્રથમ પાયામા દ્રવ્યપર્યાય સ્વરૂપ અર્થથી અર્થાન્તરમાં સંક્રમણ થાય છે અને ત્રણે રોગોમાં પણ એકમાંથી બીજામાં સક્રમણ કરાય છે. આ સંક્રમણ બીજા વિભાગમાં બંધ પડી જાય છે જેથી ઘાતી કર્મને ક્ષય થઈ કૈવલ્યજ્ઞાનપ્રાપ્તિ થાય છે. અંતમ્હર્ત શેષ આયુષ્ય રહે ત્યારે તે જીવ શુકલધ્યાનના ત્રીજા પાયા ઉપર ચઢે છે, કેવળીસમુઘાત કરી છેવટે મેંગેને બાદરને બદલે સૂકમ કરી નાખી વચન અને મન ચગપર જય મેળવે છે. અને સૂક્ષમ કાયાગપર સ્થિત થાય છે. આ સ્થિતિને સૂક્ષ્મ કિયાપ્રતિપાતિ શુકલધ્યાન કહે છે. એ તેને ત્રીજો પ્રકાર છે, અને છેલ્લે પાંચ અક્ષર જેટલો સમય બાકી રહે ત્યારે શેષ રહેલી પચાશી પ્રકૃતિને ક્ષય કરી નિર્મળ, શાંત, નિષ્કલંક, નિરામય, નિરજન સિદ્ધદશાને પ્રાપ્ત કરે ત્યાંસુધી પચ હસ્તાક્ષર ઉચ્ચારના કાળ પ્રમાણુ સમુચિછન્ન પ્રિય નામના ચેથા શુકલધ્યાનને કાળ છે. _ આવી રીતે ધ્યાનનું સ્વરૂપ જૈન ચગાચાયો બતાવે છે. સમાધિનું સ્વરૂપ બતાવવાની અત્ર અપેક્ષા રહેતી નથી, કારણ ચેથા શુકલ