________________
આનદધનજીના પદે
[પદ તિને સમાધિ કહે છે. ધ્યાન અને સમાધિમાં ફેર એ છે કે ધ્યાનમાં યેયનું અને વૃત્તિનું પૃથક્ ભાન હોય છે. મતલબ ધ્યાનમાં Àયાકાર વૃત્તિના પ્રવાહમાં વચ્ચે ખલના પડે છે, સમાધિમાં તે અખંડિત હાય છે. સમાધિને પરિપાક થાય છે ત્યારે કચેય વિષય ય થઈ જાય છે અને સમાધિની સિદ્ધિ થવાથી ધ્યેયને સાક્ષાત્કાર થાય છે. “
આ રોગનાં અછાંગની વ્યાખ્યામાં એક્ષ સુધી જીવની ઉત્ક્રાંતિને અને જૈન દર્શનકારે કેટલાક માટે ફેર બતાવે છે. તેમાંના કેટલાક ફેરફારે આપણે જોઈ ગયા. ધ્યાનને અંગે બહુ કહેવા ચેાથ છે. અત્ર સંક્ષેપમાં કહીએ તે એટલું બસ છે કે ધ્યાનની હકીકત બહુ સ્પષ્ટ કરીને અનેક વિભેદ સાથે જૈન ચુંગાચા બતાવે છે. ધ્યાનના પ્રથમ પિસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા ચાર ધ્યેયને અને ભેદ પાડે છે. એમાં પિંડસ્થ ધ્યેયની ધારણા પાર્થવી, આગ્નેયી, મારૂતી વારૂણી અને તત્રભુ એમ પાંચ પ્રકારની બતાવી તેનું સ્વરૂપ બતાવે છે સ્વરવ્યંજન પક્તિની રચના, નાભી કમળ આદિ કમળોની સ્થાપના અને તત્ર અક્ષર વિભ્યાસ કરી જે અનેક પ્રકારના જાપ કરવા તે પદસ્થ કચેય કહેવાય છે. એને માટે ચગશાસ્ત્રને આ આઠમ પ્રકાશ રોકવામાં આવ્યે છે. સમવસરણમાં વિરાજિત, અષ્ટમહાપ્રાતિહાર્ચ ચુક્ત, રાગ દ્વેષ રહિત, સર્વજ્ઞ ભગવાન તીર્થકરને ધ્યેય કરવા તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે અને તષિય તીર્થકર મહારાજ રૂપથ ધ્યેય કહેવાય છે. અમૂર્ત ચિદાનદ ભગવાન નિરજન નિરાકાર શ્રી સિદ્ધસ્વરૂપને ધ્યેય કરવું તે રૂપાતીત કચેય કહેવાય છે. એ આરાધ્યની આરાધનાને માટે કહ્યાં છે. સામાન્ય વિષયને અંગે તે આર્તઅને રૌદ્રધ્યાન સસારના હેતુ છે અને સંસારમાં રખડાવનાર છે તે પ્રત્યેકના ચાર ચાર ભેદ છે. ધર્મસ્થાન અને શુકલધ્યાન શુભ ધ્યાને છે. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંચાગ, ગચિંતા અને નિદાનચિંતા. (ભવિષ્યમાં શું થશે તદ્વિષયક ગ્લાનિ) એ આર્તધ્યાનના ચાર પ્રકાર છે અને હિંસાનદી, મૃષાનન્દી, ચૌયૌનદી અને સરક્ષણાનુબંધી એ રૌદ્રધ્યાનના ચાર લે છે. આ પ્રાણી જ્યાં સુધી વધુ વરૂપ સમજતે
-
-
-
જ પાતંજળ પાગદર્શન પાદ તુતીય સૂત્ર ૧-૩ 1 યારશાસ્ત્ર સપ્તમ પ્રકાશ સ્લોક ૯-૨૮