________________
૩૪
આનધનજીના પો.
[ પદ
પદ્મના અર્થ કાઁ એટલે નૈગમનયવાળા પુસ્તક તૈયાર થઈ ગયું એમ સમજી લે છે. જીવના આઠ રૂચક પ્રદેશ નિરંતર સિદ્ધ સમાન ઉજ્જવળ રહે છે તે અશને લઇને જીવ સિદ્ધ છે એમ તે માની બેસે છે. આ નય દ્રન્યાયિક છે, એના એક સરખા અભિપ્રાય હેાતા નથી, એક ગમ– અભિપ્રાય નહિ જેમાં તે નૈગમ. એ કોઈ વખત દ્રવ્યારાપ કરે છે, કોઈ વખત ગુણીપ કરે છે, કોઈ વખત કાળાશપ કરે છે અને કોઈ વખત કારણરાપ કરે છે. ગુણુને દ્રવ્ય માને તે દ્રવ્યાાપ અને દ્રવ્યને ગુણ માને તે ગુણારીપ સમજવા. એ પ્રમાણે અન્યનું પણ સમજવું. આ પ્રમાણે અંશથી અને સકલ્પથી પણ એક અભિપ્રાયને વળગવાપણું થાય તે સર્વ નગમનયાનુસાર સમજવું.
દ્રવ્યાર્થિક નયના વિભાગમાં બીજો ‘સંગ્રહનય' આવે છે, સર્વેદ્રવ્યવ્યાપક જે ધર્મ સત્તાપણું હાય તેને સંગ્રહીને જીવ વિગેરે દ્રવ્યના સંબંધમાં વાત કરવી તે સગ્રહનય સમજવા, જીવદ્રવ્યની વાત થાય તેા તેના અનેક ગુણ તથા પાઁયા સાથે લઈ લેવા, મનતાં સુધી જાતિ ઉપર વિશેષ ધ્યાન આપવું, વ્યક્તિ તરફ ઉપેક્ષા રાખવી એ આ નાનું લક્ષણ છે. નાકરને દાતણ લાવવાનું કહેતાં તે ટુવાલ, લેાટા, જળ, બ્રશ વિગેરે સર્વ લઈ આવે, તેમ સામાન્યને વિશેષે ગ્રહણ કરે તે સગ્રહનય સમજવા, વિશ્વની સર્વ વસ્તુઓના સંગ્રહ આ નયમાં થાય છે, કારણકે એમાં વિભાગનું વિવેચન નથી, છૂટી વસ્તુ તરફ લક્ષ્ય નથી, વિભેદ બુદ્ધિની પ્રાધાન્યતા નથી.
ઉપર જણાવ્યું તેમ નૈગમનય એક અંશ લે છે અને સંગ્રહ સામાન્ય ગ્રહણ કરે છે ત્યારે ત્રીજો વ્યવહારનય' સર્વની વહેંચણુ કરે છે, વિભાગ જુએ છે અને તે સર્વ ખાદ્ય સ્વરૂપ દેખીને જ કરે છે. આ પણ દ્રવ્યાર્થિક નય છે. એ નચવાળા અંતરંગ સત્તા માનતા નથી, બહારની ઉપર ઉપરની આચારક્રિયાને પ્રાધાન્ય આપે છે. એને લઇને એ શુદ્ધ અમૃદ્ધ, શુભ અશુભ, ઉપચિત અનુપસ્તિ, એવા પ્રકારની અનેક વહેંચણ કરે છે, પણ તે ઉપરાંત તે ઊંડા ઉતરતા નથી. શિષ્યને સમજાવવા સારૂ વિભાગ કરવામાં આવે તે યુદ્ધ વ્યવહાર, જીવમાં રાગદ્વેષ કષાય લાગેલ છે તનુસાર વહેચણી થાય તે અશુદ્ધ વ્યવહાર, પુણ્યક્રિયા એ થુલ વ્યવહાર અને પાપક્રિયા તે અશુભ