________________
૩ર
આદધનછના પો. બતાવે છે. એક નયથી જોઈએ તે કાંઈક દેખાય, બીજાથી જોઈએ તે કાંઈક ખાય, ત્રીજાથી વળી કાંઈક નવીન પ્રતિભાસ થાય, એવી એમાં રમત થાય છે. અહે નાગરિક નયી તારી બાજી તે કઈ ભાગ્યવાન પ્રાણ પક્ષવાદ મૂકી દઈને જુએ તેજ સમજી શકે તેમ છે. એ બાજી કેવી યુક્તિથી મંડાણી છે તે હવે જોઈએ. પ્રથમ સમભંગીનું સ્વપ બતાવવું પ્રાસંગિક છે. અત્ર તેને બહુજ સામાન્ય રીતે નિર્દેશ થઈ શકશે, વિશેષ સ્વ૫ જાણવાની ઈચ્છાવાળાએ પ્રમાણુનયતત્ત્વ, નયરહસ્ય અને સસલગી તરગિણી આદિ ગ્રંથે જોવા.
જીવ દ્રવ્ય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ પિતાના વર્તમાન ગુણ પર્યાયમાં વર્તે છે તે સ્યાત અસ્તિ” નામને પ્રથમ વિભાગ, ગુણ પર્યાય સાથે જીવને અભેદ છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ, પણ તે ભાવ વર્તવાની સાથે અન્ય ભાવે પણ વતે છે તેથી તેની સાથે રયાત પર લગાડવામાં મહ તર્કશક્તિ બતાવવામા આવી છે.
જીવમાં પરદ્રવ્યના ગુણ પર્યાય નથી. પૌગલિક વરતુઓના વર્ણ ગધ, રસ, સ્પર્શાદિ ગુણ અને તેના પ્રદેશાદિ પયય તેનામાં નથી તેમજ બીજા ચારે દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ તેનામાં નથી તે દષ્ટિથી જોઈએ તે “સ્યાત નાસ્તિ” નામને બીજો વિભાગ પ્રાપ્ત થાય છે.
સ્વગુણ પર્યાયને અતિભાવ અને પરગુણ પયયને નાસ્તિભાવ એ મને અતિ નાતિ વિભાગે એક સમયે જીવ દ્રવ્યમાં છે. એટલે જે સમયે તેમા સ્વગુણુપર્યાયની અસ્તિ છે તે જ સમયે તેનામાં પરગુણપયરની નારિત છે તેથી અસ્તિનાસ્તિ ગુણ એકત્ર મળેલ છે તે અપેક્ષાએ “સ્થત અસ્તિ નાતિ”એ નામને ત્રીજો વિભાગ .
ઉપરોક્ત અતિ અને નાસિતભાવ એક દ્રવ્યમાઝરત જીવ દ્રવ્યમાં એકી વખતે એક સાથે રહેલા હોય છે, પરંતુ તેને બોલવા માંડીએ તે અસ્તિભાવ બોલતાં અસંખ્ય સમય થઈ જાય, દરમ્યાન નાસ્તિભાવ તે કહી શકાય નહિ અને બન્ને ભાવ તે એકી સાથે એક સમયે વર્તે છે, પરંતુ સ્વ૫ર દ્વવ્યાકિની અપેક્ષાએ એકદમ હા કે નામ ઉત્તર ન અપાય તેથી અસ્તિનાપતિ ભાવ એક સાથે અવક્તવ્ય છે, કહી