________________
આનદધનજી અને નટનાગર. શકાય નહિ તેવા છે એમ બતાવી ચતુર્થ વિભાગ “સ્માત અવતવ્ય” એમ બતાવ્યું. તીર્થકર મહારાજ કે અન્ય સર્વજ્ઞ એક સમયે અસ્તિનાસ્તિ વિગેરે સર્વ ભાવે જાણી તથા દેખી શકે છે, તેઓ પણ એક સમયે કહી શક્તા નથી, કારણકે ભાષા બોલવામાં “અસ્તિ' એટલા શબ્દનું ઉચ્ચારણ કરવામાં પણ અસંખ્ય સમય થઈ જાય છે તેથી તેમને પણ વચનનયે આ વિભાગ લાગુ પડે છે.
હવે જે એથે વિભાગ અવક્તવ્યપણને કહો તે અતિ ભાવને ' પણ લાગુ પડે છે અને નાસ્તિ ભાવને પણ લાગુ પડે છે તેથી સ્વદ્રવ્યાદિને સ્વ પર દ્રવ્યાદિની અપેક્ષાએ પાંચમ અને પર દ્રવ્યાદિને સ્વપર દ્રવ્યાકિની અપેક્ષાએ છઠ્ઠો વિભાગ અનુક્રમે “સ્યાત અતિ અવક્તવ્ય અને સ્થાત નારિત અવક્તવ્ય ને સમજે. વળી એ અરિત અવક્તવ્ય વિભાગ અને નાસ્તિ અવક્તવ્ય વિભાગ એકજ સમયે જીવમાં વર્તે છે તેથી ક્રમથી સ્વપર દ્રવ્યાદિને યુગપત્ સ્વપર દ્રવ્યાદિની અપેક્ષાઓ સાત વિભાગ સ્યાત અસ્તિનાસ્તિ અવક્તવ્ય ને સમજે.
આ સ્થાને વાદ–સ્યાદ્વાદ-સસભગીનું સ્વરૂપ બહુ સૂક્ષમ રીતે શાસ્ત્રમાં નિરૂપણ કરેલું છે. આખા જૈન શાસ્ત્રનું રહસ્ય નય, નિક્ષેપ અને સહભાગીને લગતા ચાયના વિભાગમાં સમાયેલું છે અને એ એટલી વિશાળ દ્રષ્ટિથી રચાયેલું છે કે એમા તકની દલીલેનું મહત્વ અને શાસ્ત્રકારના જ્ઞાનની દીર્ઘતા પ્રત્યક્ષ જણાય છે. આપણે હવે નયનું સ્વરૂપ જરા જીવને અગે જોઈએ. નય એટલે અમુક દૃષ્ટિબિંદુથી એક વસ્તુ તરફ અવેલેકન કરવું તે. સર્વ દૃષ્ટિનું સામીપ્ય રાખીને જેનાર તત્વજ્ઞાનનું રહસ્ય પામે છે, અમુક નથી જેનાર ભુલાવામાં પડી જાય છે. નયનુ સ્વરૂપ “નયચકસાર વિગેરે અનેક ગ્રંથમાં બતાવ્યું છે. એ નયજ્ઞાન પણ જૈન તકશાસ્ત્રનો મુખ્ય પાયે છે. તેમાં મુખ્ય સાત નયના અનેક ભેદ વિભેદ પાડીને તેના પર બહુ વિવેચન કરવામાં આવ્યું છે. કેટલાક નrદ્રવ્યાર્થિક એટલે દ્રવ્યનેં જોનારા છે અને કેટલાક પર્યાયાક એટલે તેના ગુણ પર્યાયને જેનારા છે. પ્રથમ નૈગમન એક અંશ ગુણમાં સર્વ ગુણ માને છે એટલે અંશમાં સર્વનું સ્થાપન કરી દે છે. આ પુસ્તકના પ્રથમ