________________
[પદ
આનંદઘનજીનાં પદે થઈ શક્તી હોય ત્યાં જ તે શબ્દની ઘટના સ્વીકારે તે શબ્દનય સમજ જેમ ઈન્દ્ર, શક્ર, પુરન્દર શબ્દ જૂદા જૂદા અર્થને કહેનાર છે. ઉપર સસભગીનું સ્વરૂપ બતાવ્યું તે શબ્દનયના વિભેર તુલ્ય સમજવું
છો “સમલિરૂઢનય છે. શબ્દનયવાળો દરેક પર્યાયને જ નામ આપે છે ત્યારે આ નયવાળે એક શબ્દ જાણી તેના અનેક પર્યામાં એકતા અનુભવે છે ઇન્દ્ર શબ્દ સાંભળી શકે, પુરંદર, શચીપતિ એ સર્વની એકતા તેને જણાય છે. દરેક ભિન્ન પયયને અગે જુદાં જુદાં નામ આપે તે શબ્દ અને એક સંજ્ઞામાં સર્વ કાળને સમાવેશ કરી દે તે સમલિરૂઢ ટુંકામાં કહીએ તે પર્યાયાંતરની અપેક્ષા ન રાખે તે સમલિરૂઢ, જેમ મેરૂ હતે છે થશે તેમ તે જૂદા છે.
છેલે “એવૈભવનય' આ પ્રમાણે છે. શબ્દનય, સમભિરૂનય અને એવંભૂવનય એ ત્રણે પર્યાયાર્થિક ન છે. શબ્દનય એક પર્યાયને ગ્રહણ કરે છે પણ એના પર્યાયમાંથી એક પણ ઓછા હોય ત્યાસુધી એવંભૂતનય વસ્તુને એ નામ આપે નહિ. સ્ત્રીના મસ્તક પર ચઢેલ હેય, તેમાં જળ ભરેલું હોય તેને જ એ ઘટ માને છે. ઘટ કિયા ન કરનાર ઘરમાં પડી રહેલ પાત્રને આ નયવાળે ઘટ માને નહિ આ નયવાળા શબ્દમાં અર્થની અને અર્થમાં શબ્દની સ્થાપના કરે છે,
આ પ્રમાણે નયનું સ્વરૂપ સમજવું. એને બહુ વિસ્તાર વિશેપાવશ્યક, નયચક, સ્યાદ્વાદ રત્નાકર વિગેરે પ્રથમા છે. દરેક નયના ભેદ વિભેદ પાડી તેનુ સૂક્ષમ સ્વરૂપ નિરૂપણ કરવામાં આવ્યું છે. એના ઉપર જેટલું વિવેચન કરવામાં આવે તેટલું થઈ શકે તેમ છે. અત્ર તે આ નટનાગરની બાજી કેવી અદ્દભુત છે તે બતાવવા માટે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ માત્ર જીવની અપેક્ષાએ કહીએ. નૈગમનયવાળો જીવને સિદ્ધ સમાન કહે અને વળી તેને શરીરયુક્ત પણ માને ત્યારે તેમાં ધર્માસ્તિકાય પુલ વિગેરેને પણ સમાવેશ કરી દે એવી રીતે વ્યવહારનયવાળો બાહ્ય સ્વરૂપાનુસાર તેને વિષયકષાય યુક્ત માને અને જુસૂત્ર તેનુ વર્તમાન વર્તન જ ધ્યાનમાં લે. શબ્દનવાળે તેનું વ્યુત્પત્તિ સ્વરૂપ જુએ, ત્યારે સમણિરૂઢ તેના આત્મા, ચેતન, જીવ વિગેરે શબ્દમા કાલાહિ હૈદે એકતા ન જુએ, ત્યારે