________________
છ.]
આનંદધન અને બાલુડે સન્યાસી પરિવારનું પિષણ, વાનપ્રસ્થમાં સપરિગ્રહત્યાગવૃત્તિ અને ચતુર્થ આશ્રમમાં નિઃસંગવૃત્તિને અનુભવ કરવાને ધર્મ બતાવ્યો છે. એ ચતુર્થ આશ્રમવાળાને સન્યાસી કહેવામાં આવે છેહાલમાં તે એ આશ્રમવાળાઓમાં અનેક પ્રકારની ખટપટ, ઈરછાઓ અને આશાઓ જોવામાં આવે છે, પરંતુ તેને આદર્શ ત્યાગને છે. તે આશ્રમમાં વર્તતા મનુષ્ય પોતાના ઘરને ત્યાગ કરી મઠમાં રહે છે અને ચોગમાર્ગની આરાધના કરે છે. અહીં આનંદઘન મહારાજ કહે છે કે મારે બાળભાળે ચેતન ત્યાગને રસ્તે કાંઈક જાણી સંન્યાસી થાય છે અને તે અવસ્થામાં જેમ સન્યાસી શ્રી શારદાપીઠ વિગેરે મઠમાં રહે છે તેમ મારે બાળભેળ ચેતન દેહદેવળરામ મઠમાં રહે છે. દેહ એટલે શરીર એ આત્માને રહેવાનું સ્થાન છે અને તેને સદુપયોગ થાય તે તે ધર્મસાધન-એગમાર્ગમાં પ્રગતિ અને છેવટે મોક્ષપ્રાપ્તિનું ઉત્તમ કારણ છે તેથી તે જેમ સસારની વૃદ્ધિ કરનાર છે તેમ દેવળનું પણ કામ બજાવે છે. એવા દેહદેવળમા રહેલો શબ્દ દશા પ્રાપ્ત કરવા ઇરછા રાખતે બાળ ચેતન ચગસાધના કરે છે તે વખતે શું કરે છે તે બતાવે છે.
શ્રીમાન હેમચંદ્રાચાર્ય ચગશાસ્ત્રના પચમ પ્રકાશમાં અન્ય એગગ્રંથકારની અપેક્ષાઓ ચગની પ્રક્રિયા જણાવતાં કહે છે કે જ્યા મન છે ત્યાં પવન છે અને જ્યાં પવન છે ત્યાં મન છે અને એ બન્નેની ક્રિયા એક સરખી હેવાથી ક્ષીરનીરની પેઠે તેઓ જોડાઈને રહેલા છે. આમાંથી એક નાશ થયે બીજાનો નાશ થાય છે અને એક હાય તે બીજું પણ ય જ છે. આથી પવનના સચાર અને તેના ભેદ વિભેદ સાથે તેના પર જ્ય કેવી રીતે મળી શકે તેનું સ્વરૂપ સમજવાની જરૂર છે, કારણ પવનને જય થવાથી ઇકિયાદિને જય થાય છે અને છેવટે મક્ષ પણ તેથી થાય છે. એ પ્રાણને ઓળખવા માટે તેની નાડીઓનું સ્વરૂપ જાણવું જોઈએ. ડાબી બાજુની નાડીને ચંદ્ર નાડી અથવા ઈડ નાડી એગમાર્ગમાં કહેવામાં આવે છે, જમણી
બાજુની નાડીને સૂર્ય નાડી અથવા પિંગલા નાડી કહે છે અને બન્ને | (ડાબી તથા જમણી) નાડી સાથે ચાલતી હોય તેને સુષણુ નાડી
* વેગશાસ્ત્ર પચમ પ્રકાશ કલેક ૨-૩