________________
આનંદઘનની દશાપર વિવેચન,
149
એક પ્રકારના અભિનવ આહ્વાદ થાય છે, ચિત્તમાં એક પ્રકારની શાંતિ થાય છે, આત્મા જાણે કાંઈ વિશિષ્ટ ઉન્નત દશા અનુભવવાની સ્થિતિમાં પેસતા હૈાય એવું સહેજ ભાન થાય છે. આનંદધનજી ઉપર લેાકાએ અનેક ત્રાસ વર્તાવ્યા છે અને તેઓની ઘણી જ ખોટી રીતે નિંદ્યા કરી છે એમ અષ્ટપદી ઉપરથી જણાય છે છતાં તેએના એક રામ પણ પરભાવપરિણતિવાળા ન થયે એ પ્રમાણે સાંભળવામાં આવે છે. તેઓ સંબંધી ઘણી વાતે ચલાવવામાં આવે છે અને તે સામાન્ય પ્રવાહથી જરા અલગ ગયા છે એવી વાતને માહ્યદૃષ્ટિ જીવે કેટલીવાર જણાવે છે, પરંતુ એ સર્વ હકીક્ત માજી ઉપર મૂકતાં અને આવા મહાત્મા સંમયી થતી અવ્યવસ્થિત ગેરસમજુતી બાદ કરતા એકંદરે જૈન સમાજનું તેમના ઉપર આકષઁણુ સ્પષ્ટ જણાય છે. જે તે ઉપર આટલી વિશિષ્ટ દૃષ્ટિ ન હૈાત તા તેના સમકાલીન કાઈ સમર્થ વિદ્વાન્ તેઓની જાહેર રીતે ટીકા જરૂર કરત અને ઉપાધ્યાયજી જેવા વ્યવહાર નિશ્ચયની આજુને ખરાખર ચક્ષગુલની માફ્ક સાચવનાર સમર્થ વિદ્વાન તેની કદિ સ્તુતિ કરતા નહિ અને જેમ અન્ય કુમાર્ગ તરફ ઢારનારની ટીકા કરી છે તેમ તેના સંબંધમાં પણ કરત; કારણ કે સત્તરમી સદીમાં એવી ટીકાએ અન્ય વિદ્વાના માટે થયેલી છે અને તે માટેના ગ્રંથા હજી પણ માજીદ છે. જ્ઞાનવિમળસૂરિએ એમનાં સ્તવનાપર માળાવમેધ લખ્યા તે તેમના પોતાના સમયમાં તેમની લેાકપ્રિયતા અને અધ્યાત્મ-ચગદશાની જીરુ ખતાની આપે છે અને જ્ઞાનસારજીએ ઘણાં વરસે વિચાર કરીને ગ્રેવીશીપર ઢબે લગ્યે અને કેટલાંક પોપર પણ વિવેચન કર્યું તે અતાવી આપે છે કે તેમની લેાકપ્રિયતા ચાલુ રહી હતી. આત્મિક દશા સન્મુખ થયા પછી લેાક લાનું નાહિ કાજ એસ આડત્રીશમા પદ્મમાં તેઓ કહે છે (જુઓ પૃ. ૩૬૩) તેવી દશા થઈ જાય છે અને પછી જણાવે છે તેમ લેાક ખટાઉ હંસા વિના, અપના હત ન કારી થઈ જાય છે. જ્યાં આવી રીતે લેાકરંજનતાના ઉપર ઉપના નકામા ઢાળને ત્યાગ કરવાની વૃત્તિ થઈ જાય ત્યાં પછી ઘણી આમતની આત્મસાધનમાં પ્રત્યેવાય તરીકે આડી આવતી ઘુંચા નીકળી જાય છે, સાધ્યપ્રાપ્તિના માર્ગ સરળ થઈ જાય છે અને તે માર્ગપર