________________
પ્રથમ પ.
ભાવ–મોટા મોટા ઇંદ્ર, ચંદ્ર, નાચંદ્ર અને તીર્થંકરો પશુ આયુષ્ય પૂર્ણ થયું ત્યારે ચાલ્યા ગયા, તે પછી ચક્રવતી, શહેનશાહ કે રાજારાણા તે કઈ ગણતરીમાં છે? શ્રી વીર પરમાત્માને ઇંદ્ર મહારાજે એ ઘડિ આયુષ્ય વધારવાની વિજ્ઞપ્તિ પરોપકાર માટે કરી હતી ત્યારે શ્રી મહાવીરે ઉત્તર આપ્યા હતા કે તે કાર્ય કરવાને હું ઇંદ્ર! કોઈ પણ સમર્થ નથી. આવી રીતે આયુષ્ય પૂર્ણ થાય ત્યારે દેહ છેટા એ તે સર્વેને સામાન્ય છે અને ગમે તેટલા પ્રયાસ કરવા છતાં તેના પ્રતિબંધ થઈ શકે તેમ નથી એ સમર્થ પુરૂષાનાં દૃષ્ટાંતાથી જોયું ત પછી હું અંધુ! તારી શી ગણુતરી! તું કાણુ ખિસાતમાં? આવી દુઃખદાયક સ્થિતિમાં—આ ભરધેિ લાગેલા તાફાનમાંથી બચવાના ઉપાય સારી નૌકાની પ્રાપ્તિ સિવાય અન્ય નથી, તેમ આ મહા લયંકર સંસારસમુદ્રમાં તું મામથી તેસ અને તેમથી આમ જેમ વન અને લાલ આવે તેમ અટવાયા કરે છે, તેમાંથી તારો નિસ્તાર કરી સંસારસમુદ્રને કાંઠે લાવી મૂકે એવી આ સુંદર નૌકા, સ્ટીમર તને પ્રાપ્ત થઇ છે તેના તુ ઉપયોગ કર
સામાન્ય ઋદ્ધિ, સંતતિ કે સ્ત્રીમાં આસક્ત થયેલા આ જીવને સમજાવે છે કે તારાથી પ્રખળ ઋદ્ધિવાળા પણ આખરે ચાલ્યા ગયા છે, તેનાં નામ નિશાન પણ રહ્યા નથી. તેઓ અત્રે હતા ત્યારે તેઓનું સ્વરૂપ જોયું હોય તે લાગે કે જાણે એ અહીં નિરંતર રહેવાના છે, એવું તે પાસે શ્વાસવૃદ્ધ વિગેરે હતું; પણ આખરે તે ગયા છે. માટે તારે આવી સામાન્ય ખખતમાં આસક્ત થઈ જવું ઉચિત નથી. આ હાડી તને મળી છે તેના ઉપયેાગ કર.
તુતને મળી ભગવંત ભક્તિ સ્વભાવરૂપ નૌકા. તાત્પર્યોંર્થ એ છે કે મોટા મોટા રાન, ચક્રવર્તી અને ઇંદ્ર ચાલ્યા ગયા, તને ભવસમુદ્ગમાં પર્યટન કરતાં હાલ ભગવંતની ભક્તિ સ્વભાવરૂપ નૌકા પ્રાપ્ત થઇ છે તે તેના ઉપયોગ સમુદ્રપાર ગમન કરી તારા સાધ્ય સ્થાને પહોંચવા માટે કર
૨. ચંદ્ર=દેવતાઓના સ્વામી ચચંદ્રમા નાર્શિત વરણું દિ ભુવનપતિના દેવા. ચલે–ચાલ્યા ગયા. કાણુ=શા હિંસામમાં રાજાપતિ=ચક્રવતી સાહશહેનશાહ, રા=શાણા, ભમત ભમત==ભમતાં ભમતાં ભવજલધિ=સંસારસમુદ્ પા=પામીને, ભગવંત ભજન=ભગવાનની ભક્તિ. વિન વગર. ભાઉના ભાવનૌકા,