________________
૨૨
આનંદઘનજીના પદે. લેકમાં પણું રાગમાં આસક્ત મૃગલો-હરિણુ પિતાના પ્રાણની તરખલા જેટલી પણ કિમત ગણતા નથી. આનંદના સમૂહ પ્રભુના પ્રેમની કથા અપૂર્વ અને ન કહી શકાય તેવી છે.”
ભાવ-આ અનુભવના પ્રેમમાં જે પ્રાણી પડી જાય તેની સ્થિતિ કેવી હોય છે તે સબધી સવાલ થતાં આનંદઘનજી મહારાજ કહે છે કે પ્રેમી જીવની વાત અપૂર્વ અને અકથ્ય છે, એ તે એક જૂદી જ. વાત છે, એ કહી શકાય તેવી વાત નથી. હરણ રાગ સાંભળવાની ઈચ્છાવાળ હોય છે તે પ્રસંગે તે પિતાના પ્રાણની પણ દરકાર કરતો નથી, તેને મારવા માટે ધનુષ્ય સજજ કરીને પારાધી બેઠો હાય તેને તે દેખે છતાં, પણ જ્યારે વીણા મૃગ વાગવા માંડે છે ત્યારે રાગના આકર્ષણથી મૃગ ત્યાં ખેચાઈ આવે છે, તે રાગ સાંભળવાની ઈચ્છા પાસે પ્રાણની દરકાર કરતા નથી, એરલીના સ્વરથી જેમ સર્ષ ખેંચાઈ આવે છે તેવી રીતે જેને અનુભવપ્રીતિ જાગી હાયતે કેઈની દરકારશ્ય વગર પોતાના પ્રાણની પણ દરકાર કર્યા વગર અનુભવના પ્રેમમાં ઉતરી જાય છે, તેને જ ચાલે છે અને તેના પ્રસંગ તરફ જ ખેચાઈ જાય છે. આનંદઘનજી મહારાજ તેટલા માટે લખે છે કે અનુભવ પ્રેમની વાત શબ્દોમાં લખી શકાય તેવી નથી, મુખેથી બોલી શકાય તેવી નથી, તે તે કઈ અપૂર્વ છે. આત્મસ્વરૂપના રંગી ચક્રવતી જેવી મોટી શક્તિ હોય તેને તુણુની પેઠે તજી દઈ પર્વત ગુફામાં એકાંતે આત્માને અનંત કામે જતાં, તન્મયપણે રમતાં અને તલ્લીન થતાં દેશ ઉણ પૂર્વકેટિ જેટલો કાળ પસાર કરી નાખે એવી તેમની અપૂર્વ કહાણી છે.
ના શબ્દને યૌગિક અર્થ અનાહત નાદ થાય છે. ચાગમાં ધીમે ધીમે વધારે કર્યા પછી જ્યારે સ્થિરતા થાય છે ત્યારે અતિ મધુર નાદ અતરગમાંથી ઉઠે છે. જેના સ્વરની મીઠાશ વીણું, વેણુ, વાલીન કે પીયાનાના સ્વર કરતાં અનેક ગણી વધારે હોય છે. એનાયર આસક્ત જીવ પિતાના શરીરની દરકાર કરતું નથી. નાદને આ યૌગિક અર્થ સમજવે. આ પદમાં એક બીજું વ્યગ્ય છે તે પણ સમજવા જેવું છે. અનુભવની પ્રીતિ જાગ્યા પછી પણુ જે પ્રાણું વિષયાદિકમાં આસક્ત રહે તે જનાવર કરતાં પણ વધારે ખરાબ છે. જે પ્રીતિ સાચી હોય તે પછી પ્રાણની પણ દરકાર રાખવી ઉચિત