________________
પાંચમુ પદ, .. નથી. એવું તે જનાવર પણું શીખવે છે, વ્યવહારમાં પણ આપણે અનેક રજપુતેને પ્રેમ ખાતર પ્રાણ આપતા જોઈએ છીએ, તે પછી સાચી પ્રીતિ હોય તે શ્વાનની જેમ જ્યાં ત્યાં મહા ઘાલવું ઉચિત નથી, પ્રીતિ એગ્ય પદાર્થને મળવા અને તેના ઉપર પ્રાણ પાથરવા. આ હકીકતમા બહુ ઊંડું રહસ્ય છે તે વિચારવા ચગ્ય છે.
ચાગના પ્રેમમાં લાગેલા પ્રાણીઓ જગથી તદ્દન બેદરકાર હોય છે એમ આ પદપરથી જણાય છે. દુનિયા તેમને માટે શું બોલે છે તે જાણવા તથા સાંભળવાની તેને ઈચ્છા પણ રહેતી નથી. પ્રેમથી તેઓ એગમાર્ગને પકડે છે અને તેની ખાતર જ તેઓ તેને નભાવે છે. આનંદઘનજી મહારાજ પણ આવા બેદરકાર હતા, એ તેઓના ચરિત્રના સંબંધમાં મળતી હકીકતપરથી જણાય છે. પિતાના નાના કે મોટા કાર્યની દુનિયા શું તુલના કરશે એ વિચાર કઈ પણ કાર્ય કરતી વખત જ્યાંસુધી રહે છે ત્યાં સુધી તે કાર્યમાં ખરી મધુરતા આવતી નથી, એ બાબતને ખ્યાલ નિરાશી ભાવથી એકાદ કામ કરવા પછી જ આવે છે.
પદ પાંચમું, રાગ–આશાવરી, अवधु नट नागरकी बाजी, जाणे न वांभण काजी. अ. थिरता एक समयमें गनें, उपजें विणसें तवही; उलट पलट ध्रुव सत्ताराखें, या हम सुनी न कवही. अ० १
* આ પદને ભાવ સમજો જરા મુશ્કેલ પડશે, કદાચ ગુરગમ વગર સમજાય નહિ તે આ પદ મૂકી દઈ આગળ ચલાવવું અને પ્રસંગે ગુવાદિને યાગ થયે આ પદ સમજવું આ પદનું વિવેચન ન સમજાય તો નાસીપાસ ન થતા આગળ ચલાવવું
૧ અવધુ=સ્થિર, હાલે ચાલે નહિ તે આત્મા ન–બાજીગર નાગરકી શહેરમા નાચવા આવેલો બાઇ=રમત બાભણ કાછ મ્રાહ્મણ કે કાજી, બુદ્ધિવાળા માણસો થિરતા=રિથરતા કાને સ્થાનકે, મોક્ષમા ઉપજે ઉત્પન્ન થાય. વિણસે નાશ પામે. તબહી તોપણ, રહ્યા છતા ઉલટપલટ ઉલટી સુલટી ઉત્પાદત્રયની ઉપર કહી તે ધ્રુવ સત્તા=સ્થિરતાની અથવા સત્તાની ધ્રુવતા જાતે હમ અમે સુનીસાભળી કબહી કાઈ એ